નર્મદા ડેમની જળસપાટી 128 મીટરને વટાવી ગઈ, પ્રતિદિન 3.5 કરોડનું વીજળી ઉત્પાદન
                    અમદાવાદઃ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં  ઉપરવાસમાંથી પાણી આવકને લઈ ડેમ 128 મીટરની સપાટી વટાવી ગયો છે.  ડેમમાં એટલો જળનો જથ્થો સંગ્રહિત થયો છે. કે આગામી દોઢ વર્ષ સુધી છેક કચ્છ સુધીના વિસ્તારોને પીવાનું પાણી અને સિચાંઈનું પાણી આપી શકાશે. એટલે એમ કહી સકાય કે નર્મદા ડેમ ખરેખર  ગુજરાતની જીવાદોરી સાબિત થઈ રહ્યો છે. નર્મદા […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

