વડોદરામાં વિશ્વામિત્રી નદીની જળ સપાટી 10.5 ફુટે પહોંચી, તંત્ર બન્યું એલર્ટ
હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને લીધે આગોતરા પગલાં લેવાયા, મ્યુનિસિપલ કમિશનરે કાલાઘોડા ખાતે વિશ્વામિત્રીની મુલાકાત લીધી, ડભોઇમાં વરસાદના કારણે સીતપુર શાળામાં પાણી, 4 ગામો સંપર્ક વિહોણા વડોદરાઃ શહેર અને જિલ્લામાં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. તેના લીધે શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની જળસપાટી 10.5 ફુટે પહોંચી છે. શહેરમાં ગત ચોમાસા જેવી જળબંબોળની […]