માણસામાં વોર્ડ નંબર 4માં બે દિવસથી પાણી વિતરણ ન કરતા રહિશો મુશ્કેલીમાં મુકાયા
નગરપાલિકા દ્વારા ટેન્કરથી પાણી ન અપાતા સ્થાનિક રહિશોમાં રોષ, નગરપાલિકાના સત્તાધિશોએ પાઇપલાઇનમાં લીકેજ હોવાનું કહી હાથ ઊંચા કરી દીધા, ચીફ ઓફિસર પણ ફક્ત આશ્વાસન આપે છે કે પાણી છોડવામાં આવશે, ગાંધીનગરઃ જિલ્લાના માણસા શહેરના વોર્ડ નંબર 4માં છેલ્લા બે દિવસથી નગરપાલિકા દ્વારા પાણીનું વિતરણ ન કરાતા સ્થાનિક રહિશો ત્રાહીમામ પોકારી ગયા છે. સ્થાનિક રહિશો પોતાના […]


