રાજકોટ: કામકાજ દરમિયાન પાણીની પાઈપ તૂટી ગઈ,હજારો લીટર પાણીનો વેડફાટ
રોડ બનાવતા દરમિયાન પાણીની પાઈપ તૂટી હજારો લીટર પાણીનો વેડફાટ ક્યારેક લોકો પાણી માટે પછાડે છે માટલા રાજકોટ: શહેરના રિંગરોડ વિસ્તારમાં કામગીરી દરમિયાન પાણીનીપાઈપ તૂટી જતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હોય તેવું સામે આવ્યું છે. જાણકારી અનુસાર પાણીની પાઈપ તૂટી જતા ત્રણ કલાક સુધી પાણીનો વેડફાટ થયો છે અને પાણીના વધારે પ્રેશરના કારણે પાણીનો […]