સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં 30મી જુન સુધી નર્મદા કેનાલમાં સિંચાઈ માટે પાણી અપાશે
30મી જુન સુધી નર્મદા કેનાલોમાં 30,689 MCFT પાણી છોડાશે 000 એકરથી વધુ જમીનને સિંચાઈનો લાભ મળશે 950થી વધુ તળાવો નર્મદાના નીરથી ભરી દેવાશે ગાંધીનગરઃ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રને તા. 30 જૂન 2025 સુધી 30,689 MCFT નર્મદાનું પાણી સિંચાઈ અને પીવાના ઉપયોગ માટે અપાશે. મુખ્યમંત્રીના આ નિર્ણયથી 60 હજાર એકરથી વધુ ખેતીલાયક વિસ્તારને સિંચાઈનો લાભ મળશે. […]