અમદાવાદમાં પશ્વિમ ઝોનમાં શુક્રવારે સાંજે પાણી પુરવઠો બંધ રહેશે
કોતરપુર વોટર વર્ક્સની મુખ્ય પાઈપલાઈનમાં સમારકામના કામને લીધે નિર્ણય લેવાયો, પશ્વિમના મોટાભાગના વિસ્તારમાં 5મી ડિસેમ્બરે સાંજે પાણી વિતરણ નહીં કરાય, શનિવારથી પાણી પુરવઠો રાબેતા મુજબ અપાશે અમદાવાદઃ શહેરના પશ્ચિમ ઝોનમાં વાસણા, પાલડી,નવરંગપુરા, આશ્રમરોડ વિસ્તાર,નારણપુરા, ન્યૂ રાણીપ,ચાંદખેડા, સાબરમતી સહિત વિસ્તારોમાં તાય 5મી ડિસેમ્બરને શુક્રવારે સાંજના સમયે પાણીનું વિતરણ કરવામાં આવશે નહીં, કોતરપુર વોટર વર્ક્સથી આવતી મુખ્ય […]


