સંપત્તિ સર્જનમાં અદાણી જૂથનો દબદબો, AGEL ‘ફાસ્ટેસ્ટ વેલ્થ ક્રિએટર’
અદાણી ગ્રીન એનર્જી છેલ્લા પાંચ વર્ષના સમયગાળા દરમિયાન સૌથી ઝડપી સંપત્તિ સર્જનારી કંપની બની છે. 2019-માર્ચ 2024 ના સમયગાળા દરમિયાન અદાણી ગ્રુપના રિન્યુએબલ એનર્જી યુનિટે 118 ટકાના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દરે (CAGR) વળતર આપ્યું છે. ભારતીય ફાઈનાન્સ કંપની મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસ લિમિટેડ (MOFSL)ના અભ્યાસમાં આ તારણ બહાર આવ્યું છે. મંગળવારે પ્રસિદ્ધ થયેલા ’29મા મોતીલાલ […]