દિલ્હીમાં તાપમાનનો પારો 40 પાર જવાની સંભાવના,હવામાન વિભાગની આગાહી
દિલ્હીમાં આજથી લાગશે લૂ 42 ડીગ્રી સુધી પહોંચશે તાપમાન આગામી 6 દિવસ માટે યલો એલર્ટ જાહેર દિલ્હી:રાજધાનીમાં આકરા તાપ વચ્ચે આજથી ગરમીમાં વધુ વધારો થવાની આશંકા છે.હવામાન વિભાગે આગામી છ દિવસ માટે યલો એલર્ટ જાહેર કરીને હીટ વેવની શક્યતા વ્યક્ત કરી છે.આગામી ત્રણ દિવસમાં તાપમાનનો પારો 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની આગાહી કરવામાં આવી છે. […]


