1. Home
  2. Tag "weather"

દિલ્હી અને યુપીમાં આજે વાદળછાયું વાતાવરણ રહેશે,કાલથી ફરી ગરમીનો પારો ઉંચકવાની આગાહી કરતુ હવામાન વિભાગ

દિલ્હી-યુપીમાં આજે વાદળછાયું વાતાવરણ રહેશે ફરી ગરમીનો પારો ઉંચકવાની આગાહી કરાઈ હવામાન વિભાગે કરી આગાહી   દિલ્હી:કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે ત્યારે હવે દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં એક દિવસ પહેલા વરસાદ પડ્યો હતો.જેને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.પરંતુ થોડી રાહત મળ્યા બાદ હવે ફરી ગરમીનો પારો ઉંચકવાની આગાહી કરવામાં આવી […]

હવામાન વિભાગની આગાહી, ક્યાંક ગરમી તો ક્યાંક વાવાઝોડાની કરી આગાહી

હવામાન વિભાગનું એલર્ટ ક્યાંક ગરમી તો ક્યાંક વાવાઝોડા સાથે પડશે વરસાદ જાણો આગામી 5 દિવસ કેવું રહેશે હવામાન દિલ્હી: દેશમાં ગરમીનો કહેર પહેલા કરતા વધુ વધી શકે છે. હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર, દેશના ઘણા રાજ્યોમાં આજે પણ લૂ અને ગરમી યથાવત રહેવાની શક્યતા છે. સૂર્યપ્રકાશ સાથે ગરમ પવનોને કારણે ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો […]

દિલ્હીમાં તાપમાનનો પારો 40 પાર જવાની સંભાવના,હવામાન વિભાગની આગાહી

દિલ્હીમાં આજથી લાગશે લૂ 42 ડીગ્રી સુધી પહોંચશે તાપમાન આગામી 6 દિવસ માટે યલો એલર્ટ જાહેર દિલ્હી:રાજધાનીમાં આકરા તાપ વચ્ચે આજથી ગરમીમાં વધુ વધારો થવાની આશંકા છે.હવામાન વિભાગે આગામી છ દિવસ માટે યલો એલર્ટ જાહેર કરીને હીટ વેવની શક્યતા વ્યક્ત કરી છે.આગામી ત્રણ દિવસમાં તાપમાનનો પારો 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની આગાહી કરવામાં આવી છે. […]

આજથી ત્રણ દિવસ માટે ગુજરાતમાં હીટવેવની સંભાવના

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત આજથી ત્રણ દિવસ હિટવેવની શક્યતા હવામાન વિભાગે કરી આગાહી અમદાવાદ:ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે.રવિવારે શહેરમાં ગરમીનો પારો 40 ડીગ્રીને પાર પહોંચ્યો હતો.હવામાન વિભાગની આગાહી મુજબ,હજુ ત્રણ દિવસ હીટવેવની શક્યતા છે.આજરોજ સાબરકાંઠા, મહેસાણા,પાટણમાં અને સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓ સોમનાથ, પોરબંદર, સુરેન્દ્રનગર અને કચ્છમાં પણ હિટ વેવની સંભાવના છે.જયારે 5 એપ્રિલના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, […]

હવામાનમાં હળવા દબાણને લીધે તાપમાનમાં ઘટાડો પણ શનિવારે ગરમીનો પારો 40 ડિગ્રીને વટાવી જશે

અમદાવાદઃ બંગાળની ખાડીમાં સર્જાયેલા ડિપ્રેશનથી આજે બુધવારે અમદાવાદ સહિત રાજ્યમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને વાતાવરણ વાદળછાંયુ બનતા લોકોએ ગરમીમાંથી છૂટકારો મેળવ્યો હતો.  અમદાવાદ શહેરમાં પ્રતિ કલાક 13થી 14 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. જોકે શુક્રવાર સુધીમાં હવામાનમાં સર્જાયેલુ હળવું દબાણ ઓસરી જતાં શનિવારથી ગરમી ફરી 40 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે. અમદાવાદમાં આજે બુધવારે […]

હવામાન વિભાગને કેવી રીતે ખબર પડે છે કે આગામી બે દિવસમાં ઠંડી પડશે કે વરસાદ?, જાણો અહીં

હવામાન વિભાગ દ્વારા કઈ રીતે અપાઈ છે ચેતવણી આગામી બે દિવસમાં ઠંડી પડશે કે વરસાદ? જાણો અહીં વિસ્તારથી જ્યારે પણ હવામાનમાં ફેરફાર થવાનો હોય છે, તે પહેલા હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવે છે.અવારનવાર એવું જોવા મળે છે કે,જો વરસાદની સંભાવના હોય અથવા તાપમાનમાં ઘણો ફેરફાર થાય તો આગામી દિવસોમાં શું થવાનું છે તે હવામાન […]

ગુજરાતમાં કારતક મહિનાના પ્રારંભે હવામાનમાં પલટો આવવાની શક્યતા

અમદાવાદ: શિયાળાના આગમનને હવે માત્ર એક દિવસ બાકી રહ્યો છે. ધીમા પગલે ઠંડીનું આગમન થઈ રહ્યું છે. ત્યારે કારતક મહિનાના પ્રારંભે  રાજ્યના કેટલાક ભાગોના વાતાવરણમાં પલટા અને કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન શાસ્ત્રીઓના કહેવા મુજબ  અરબી સમુદ્રમાં કેરળ, તામિળનાડું નજીક હવાનું એક હળવું દબાણ સર્જાઈ રહ્યું છે. આ લો પ્રેશર બે દિવસ પછી […]

રાજ્યમાં શિયાળાની શરૂઆત જેવું વાતાવરણ, સવારે અને રાતે તાપમાનમાં ફેરફાર થવાનું શરૂ

રાજ્યમાં ઠંડીની શરૂઆત સવારે અને રાતે પારો થાય છે ડાઉન બે-બે ઋતુનો લોકોને અનુભવ રાજકોટ : રાજ્યમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે.ત્યારે શિયાળાની ઋતુનું ધીમે ધીમે આગમન થઈ રહ્યું છે.વહેલી સવારે અને મોડીરાત્રીના ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે.જેને કારણે પંખા ધીમા ફરવા લાગ્યા છે.જ્યારે બપોર વચ્ચે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. આમ, મિશ્ર ઋતુનો અનુભવ થઈ […]

દિલ્હીમાં બે દિવસથી વરસાદી વાતાવરણ, પ્રદૂષણના સ્તરમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો

દિલ્લીમાં વરસાદની સકારાત્મક અસર પ્રદૂષણમાં નોંધાયો નોંધપાત્ર ઘટાડો બે દિવસથી છે વરસાદી વાતાવરણ કેટલીક જગ્યાએ પાણી ભરાતા લોકો પરેશાન પણ થાય દિલ્હીમાં બે દિવસના ભારે વરસાદથી હવામાન સુખદ બન્યું છે. વરસાદ પર બ્રેક લાગ્યા બાદ ભેજ ખુબ જ  પરેશાન કરી રહ્યો છે અને સોમવારે પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. બે દિવસના વરસાદી વાતાવરણ બાદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code