1. Home
  2. Tag "weather"

ઉત્તર ભારતમાં ફરી બદલાશે હવામાન,ઠંડી સાથે ધુમ્મસની આગાહી!  

દિલ્હી:રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના કેટલાક અન્ય રાજ્યોમાં ઠંડીથી રાહત મળી છે.જોકે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં દિલ્હીમાં ફરીથી તાપમાનમાં ઘટાડો નોંધાશે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 14 થી 16 જાન્યુઆરીની વચ્ચે ઉત્તર-પશ્ચિમ ભારતના રાજ્યોમાં લઘુત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે. હવામાન વિભાગની માહિતી અનુસાર પંજાબ, હરિયાણા, ચંદીગઢ, […]

UP-દિલ્હી સહિત આ રાજ્યોમાં ધુમ્મસથી રાહત નહીં,હવામાનને લઈને આવ્યું આ એલર્ટ

દિલ્હી:ઉત્તર ભારત તીવ્ર ઠંડીની ઝપેટમાં છે.સમગ્ર ઉત્તર ભારત બર્ફીલા પવનોથી ધ્રૂજી રહ્યું છે, જ્યારે ધુમ્મસના કારણે વાહનોની ગતિ પર બ્રેક લાગી છે.દિલ્હીમાં શિયાળો સતત રેકોર્ડ તોડી રહ્યો છે ત્યારે ઉત્તર પ્રદેશ, બિહાર અને રાજસ્થાનમાં પણ સ્થિતિ ખરાબ છે.હવામાન વિભાગે તીવ્ર ઠંડી અને ગાઢ ધુમ્મસને લઈને નવી ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગનું કહેવું છે કે,ઈન્ડો […]

કડકડતી ઠંડીનો કહેર યથાવત,દિલ્હી એરપોર્ટે આજે મુસાફરો માટે ફોગ એલર્ટ જાહેર કર્યું

દિલ્હી:રાજધાની દિલ્હી-એનસીઆરમાં કડકડતી ઠંડીનો કહેર યથાવત છે.ઠંડી સતત રેકોર્ડ તોડી રહી છે.ધુમ્મસની અસર પણ જોવા મળી રહી છે.દિલ્હી એરપોર્ટે આજે મુસાફરો માટે ફોગ એલર્ટ જાહેર કર્યું છે. જોકે, અત્યાર સુધી એરપોર્ટ પર ફ્લાઈટ્સની અવરજવર સામાન્ય છે. દિલ્હીમાં હાડ થીજવતી ઠંડીના કારણે સ્થિતિ એવી છે કે,શુક્રવારે પણ દિલ્હીના ચાર વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન ચાર ડિગ્રીથી ઓછું હતું.દિલ્હીના […]

દિલ્હીમાં 3 ડિગ્રી સુધી પારો ગગડ્યો,નવા વર્ષ પહેલા શીતલહેર અને ધુમ્મસની ચેતવણી

દિલ્હી:રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યો શીતલહેરની ઝપેટમાં છે.હવામાન વિભાગે આજે (સોમવાર), 26 ડિસેમ્બરે પણ દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને પંજાબમાં ઠંડા પવનો સાથે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરી છે.નવા વર્ષે શિયાળાની ઠંડી વધુ વધવાની આશંકા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 19 […]

ખરાબ હવામાનને કારણે સ્કાયરૂટનું પ્રથમ રોકેટ લોન્ચિંગ મોકૂફ,હવે આ દિવસે પૂર્ણ થશે મિશન

બેંગ્લોર :હૈદરાબાદ સ્થિત સ્પેસ સ્ટાર્ટઅપ સ્કાયરૂટ એરોસ્પેસે રવિવારે જણાવ્યું હતું કે,ખરાબ હવામાનને કારણે ભારતના પ્રથમ ખાનગી રીતે વિકસિત રોકેટ વિક્રમ-એસનું સબ-ઓર્બિટલ લોન્ચ ત્રણ દિવસ (18 નવેમ્બર સુધી) માટે મુલતવી રાખવામાં આવ્યું છે. સ્કાયરૂટ એરોસ્પેસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “અનુકૂળ હવામાનની આગાહીને કારણે, અમને શ્રીહરિકોટાથી અમારા વિક્રમ-એસ રોકેટ પ્રક્ષેપણ માટે 15-19 નવેમ્બર સુધી એક નવી વિંડો […]

હવામાન વિભાગે દેશના આ રાજ્યોમાં આગામી 5 દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી, જાણો કયા રાજ્યમાં પડશે ભારે વરસાદ

આગામી 5 દિવસ માટે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે અનેક રાજ્યોમાં વરસાદની આગાહી કરી દિલ્હીઃ- દેશભરના કેટલાક રાજ્યોમાં જ્યા વરસાદ નહિવત જોવા મળી રહ્યો છે ત્યારે પહાડી રાજ્યોમાં સપ્ટેમ્બરની શરુઆતમાં એટલે કે આગામી 5 દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, હવામાન વિભાગે ચોમાસાના છેલ્લા મહિનામાં સપ્ટેમ્બર મહિનામાં દેશમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાની આગાહી […]

દેશના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદને લઈને એલર્ટ – 2 દવિસ સુધી ભારે વરસાદની આગાહી

દેશના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદને લઈને એલર્ટ હવામાન વિભાગે 2 દિવસની આગાહી કરી દિલ્હીઃ- દેશભરના કેટલાક જીલ્લાઓમાં ભઆરે વરસદાની આગાહી કરવામાં આવી છે આવી સ્થિતિમાં હવામાન વિભાગે 2 દિવસ સુધી ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે.દેશની રાજધાની દિલ્હીની જો વાત કરીએ તો  અહીં વરસાદથી વાતાવરણ ખુશનુમા બની ગયું છે. દિલ્હીમાં શુક્રવાર સાંજથી વરસાદ અવિરત પણે […]

રાજ્યમાં દરિયાઈ વિસ્તારમાં ભારે પવનની આગાહી – 2 દિવસ બાદથી માછીમારોને દરિયો ન ખેડવાની અપાઈ સૂચના

રાજ્યમાં ભારે પવનની આગાહી માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ અમદાવાદઃ- દેશભરમાં હવે ઠંડો પવન ફૂંકાવાની શરુસઆત થઈ ચૂકી છે, ત્યારે આવી સ્થિતિમાં ગુજરાતના દરિયા કાંઠાઓ પર પવન ફૂંકાવાની શક્યતાઓ સેવવામાં આવી છે. કારણ કે કેરળમાં  ચાર દિવસ વહેલું નૈઋૃત્યના ચોમાસાનું ( આગમન થયુ છે તેની અસર દેશના બીજા રાજ્યો પર પડી રહી છે. આ સાથે […]

રાજકોટ શહેર અને જિલ્લામાં સમી સાંજે ભારે પવન સાથે માવઠું થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ

રાજકોટઃ શહેર અને જિલ્લામાં ભર ઉનાળે વાતાવરણમાં પલટો આવ્યા બાદ ભારે પવન સાથે માવઠું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આખો દિવસ અસહ્ય ગરમી બાદ મંગળવારે સાંજે પાંચ વાગ્યાથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું અને અચાનક પવન ફૂંકાવા લાગ્યો હતો. બાદમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો […]

હવામાન સાફ થતાં કેદારનાથ યાત્રા ફરી શરૂ થઈ

 આજથી કેદારનાથ યાત્રા ફરી શરુ કરવામાં આવી   સતત વરસતા વરસાદને લીધે રોકવામાં આવી હતી યાત્રા સોમવારે ભારે વરસાદ વચ્ચે સ્થગિત કરાઈ હતી યાત્રા  દહેરાદૂન:કેદારનાથ યાત્રા મંગળવારે ફરી શરૂ કરવામાં આવી છે.હવામાન સાફ થતાં યાત્રા ફરી શરૂ કરવામાં આવી છે. કેદારનાથ યાત્રા સોમવારે ભારે વરસાદ વચ્ચે સ્થગિત કરવામાં આવી હતી અને ગૌરીકુંડથી કેદારનાથ સુધીના વિવિધ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code