IRCTC એપ અને વેબસાઈટ ડાઉન, ટિકિટ બુક કરાવવામાં લોકોને હાલાકી પડી
નવી દિલ્હીઃ દેશમાં લોકો પરિવહન માટે સૌથી વધારે રેલવેનો ઉપયોગ કરે છે. એટલું જ નહીં મોટી સંખ્યામાં લોકો આઈઆરસીટીસી ઉપર પ્રવાસને લઈને ટીકીટ બુક કરાવે છે. જો કે, આઈઆરસીટીસી વેબસાઈટ અને એપ ડાઉન થઈ હોવાની ફરિયાદ ઉઠી હતી. વેબસાઈટ અને એપ ડાઉન થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હોવાનું ચર્ચાય રહ્યું છે. ટ્રેન ટિકિટ […]