આપ’ના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાંથી છૂટતા સમર્થકોએ ખભા પર બેસાડી સ્વાગત કર્યું
હાઈકોર્ટે શરતી જામીન આપ્યા છે, અમે સુપ્રીમ કોર્ટમાં જઈશુઃ વસાવા, IPS અધિકારીઓ અને ભાજપના નેતાઓએ ફસાવ્યાનો કર્યો આક્ષેપ, જેલ બહાર સમર્થકો ઊમટી પડતાં પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો, વડોદરાઃ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી શરતી જામીન મળતાં આજે વડોદરા સેન્ટ્રલ જેલમાંથી મુક્ત કરાયા છે. આજે વહેલી સવારથી જ વડોદરા જેલ બહાર વસાવાના સમર્થકોનો […]


