દેશમાં તમામ વેટલેન્ડના કુલ ક્ષેત્રફળમાં ગુજરાતનો હિસ્સો 21 ટકા
ISROના અવલોકન મુજબ ગુજરાતમાં કુલ 17613 વેટલેન્ડ્સ ભારતના કુલ 115 રાષ્ટ્રીય વેટલેન્ડ્સમાંથી 8 રાષ્ટ્રીય વેટલેન્ડ્સ ગુજરાતમાં દેશની કુલ 85 રામસર સાઇટમાંથી ચાર ગુજરાત પાસે ગાંધીનગરઃ ગુજરાત વિવિધ વેટલેન્ડ્સ સ્વરૂપે અમૂલ્ય કુદરતી વારસો ધરાવે છે. જે રાજ્યના પર્યાવરણીય સ્વાસ્થ્ય, જૈવવિવિધતા અને અર્થતંત્રમાં નોંધપાત્ર યોગદાન આપે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં કુદરતી સંસાધનોના સંવર્ધનના પરિણામે દેશના તમામ વેટલેન્ડનો […]