કલાકો સુધી અભ્યાસ કરો છો છત્તા કંઈજ નથી રહેતું યાદ, તો તમારે જરુર છે આટલું કરવાની
યાદ શક્તિને વધારવાના કેટચલાક ઉપાય આટલું કરવાથી ભણેલું પણ રહેશે યાદ કેટલાક બાળકોથી લઈને કિશોરો ગમેતેટલું વાંચતા હોય છત્તા તેઓને કઈજ યાદ રહેતું નથી ઘણા બાળકોતો કલાકો સુધી વાંચે છે છત્તા પરિક્ષઆના સમયે ભૂલી જાય છે આવા લોકો માટે કેટલીક ટિપ્સ છે જે ફોલો કરવાની જરુર છે જેનાથી બાળકોને યાદ રહી જશે અને પરિકર્ષાના સમયે […]