હવે વોટ્સએપમાં પણ ઇન્સ્ટાગ્રામનું આ ફીચર આવશે, યૂઝર્સનો અનુભવ બનશે યાદગાર
નવી દિલ્હી: વોટ્સએપ યૂઝર્સ માટે ખુશખબર છે. વોટ્સએપ ટૂંક સમયમાં તેના યૂઝર્સને નવું ફીચર આપવા જઇ રહી છે. જેમાં તમારા મેસેજ પર જો કોઇ રિએક્ટ કરશે તો તમને નોટિફિકેશન પ્રાપ્ત થશે. વોટ્સએપ નવા મેસેજ રિએક્શન ફીચર પર કામ કરી રહ્યું છે. જેમાં વોટ્સએપ રિએક્શન પર તમને નોટિફિકેશન પ્રાપ્ત કરી શકાશે અને તેને ડિસેબલ પણ કરી […]


