WhatsAppના ત્રણ નવા ધાંસૂ ફીચર, જે તમારી ચેટને વધુ રસપ્રદ બનાવશે
વોટ્સએપના નવા ત્રણ ફીચર આ તમારી વાતચીતને વધુ રસપ્રદ બનાવશે તમને ખોટી લિંક મોકલતા પણ અટકાવશે નવી દિલ્હી: વોટ્સએપ યૂઝર્સ માટે એક ખુશખબર છે. વોટ્સએપે પોતાના પ્લેટફોર્મ પર ત્રણ નવા ફીચર ઉમેર્યા છે. કંપનીએ આ ત્રણ નવા ફીચર્સની જાહેરાત કરી છે. આ ત્રણ ફીચર અંતર્ગત યૂઝર્સ હવે ફોટોને એડિટ કરી શકશે, સ્ટીકર સજેશન જોઇ શકશે […]


