1. Home
  2. ગુજરાતી
  3. આ સ્માર્ટફોન્સમાં 1 નવેમ્બરથી નહીં ચાલે WhatsApp, વાંચો સંપૂર્ણ યાદી
આ સ્માર્ટફોન્સમાં 1 નવેમ્બરથી નહીં ચાલે WhatsApp, વાંચો સંપૂર્ણ યાદી

આ સ્માર્ટફોન્સમાં 1 નવેમ્બરથી નહીં ચાલે WhatsApp, વાંચો સંપૂર્ણ યાદી

0
Social Share
  • 1 નવેમ્બરથી આ સ્માર્ટફોન્સમાં વોટ્સએપ થઇ જશે નિષ્ક્રિય
  • તેમાં LG, Sony, ZTE જેવી કંપનીના ફોન્સ સામેલ છે
  • વાંચો આ સ્માર્ટફોન્સની સંપૂર્ણ યાદી

નવી દિલ્હી: વોટ્સએપ પોતાના યૂઝર્સને વધુ બહેતર ફીચર્સ પ્રદાન કરવા માટે સમયાંતરે વોટ્સએપ અપડેટ કરે છે તેમજ સિક્યોરિટીને વધુ મજબૂત બનાવવા માટે કેટલાક જૂના સ્માર્ટફોન્સમાંથી વોટ્સએપને ડિસેબલ કરવામાં આવે છે. આ વર્ષે 1 નવેમ્બરથી કેટલાક સ્માર્ટફોન્સમાં વોટ્સએપ નિષ્ક્રિય થઇ જશે. વાંચો સંપૂર્ણ યાદી.

સ્માર્ટફોન્સની વાત કરીએ તો આ લિસ્ટમાં, Huawei, Ascend Mate, Ascend D Quad XL, Ascend D1 Quad XL, Ascend P1 S સામેલ છે. સોનીના પણ કેટલાક ફોન્સ આ લિસ્ટમાં સામેલ છે.

વાંચો યાદી

Samsung Galaxy Trend Lite,

Galaxy Trend II,

Galaxy SII,

Galaxy S3 mini,

Galaxy Xcover 2,

Galaxy Core

Galaxy Ace 2

LGs Lucid 2,

LG Optimus F7,

LG Optimus F5,

Optimus L3 II Dual,

Optimus F5,

Optimus L5,

Optimus L5 II,

Optimus L5 Dual,

Optimus L3 II,

Optimus L7,

Optimus L7

Optimus L7 II,

Optimus F6,

Enact,

Optimus L4 II Dual,

Optimus F3,

Optimus L4 II

ZTE ગ્રાન્ડ એસ ફ્લેક્સ,

ZTE V956,

ગ્રાન્ડ એક્સ ક્વાડ V987 અને ZTE ગ્રાન્ડ

Huaweiનાં Huawei Ascend G740, Ascend Mate, Ascend D Quad XL, Ascend D1 Quad XL, Ascend P1 S અને Ascend D2 ફોનનાં નામ શામેલ છે. કેટલાક Sony કંપનીના ફોન પણ આ યાદીમાં છે. જે Sony Xperia Miro, Sony Xperia Neo L અને Xperia Arc S છે.

iOS પર નજર કરીએ તો iOS 10 અને તેની ઉપરના તમામ મોડલ્સ પર તે કામ કરશે. તેનાથી નીચેના મોડલ્સ પર તે નિષ્ક્રિય થઇ જશે. આ યાદીમાં iPhone 6S, iPhone 6S Plus, Apple iPhone SE 1 છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code