1. Home
  2. Tag "WhatsApp"

વોટ્સએપ પર ટૂંક સમયમાં આવી શકે છે વોઇસ ટ્રાન્સક્રિપ્શન ફીચર, જાણો કઇ રીતે કામ કરશે

વોટ્સએપ હવે વોઇસ ટ્રાન્સક્રિપ્શન ફીચર પર કરી રહ્યું છે કામ ટૂંક સમયમાં આ સુવિધા યૂઝર્સ માટે ઉપલબ્ધ થઇ શકે છે જો કે આ ફીચર વૈકલ્પિક હશે નવી દિલ્હી: વોટ્સએપ પોતાના યૂઝર્સના અનુભવને વધુ શાનદાર અને બહેતર બનાવવા માટે સમયાંતરે નવા ફીચર્સ પ્રદાન કરતું રહે છે. હવે વોટ્સએપ વોઇસ ટ્રાન્સક્રિપ્શન ફીચર પર કામ કરી રહ્યું છે. […]

બદલાઈ શકે છે તમારું વોટ્સએપ,કંપની નવી ડિઝાઈન પર કામ કરી રહી છે

વોટ્સએપમાં આવી શકે છે મોટો બદલાવ કંપની કરી રહી છે નવી ડિઝાઈન પર કામ કરોડો યુઝર્સને થશે ફાયદો વોટ્સએપ કે જે હાલ વિશ્વના તમામ દેશના લોકો દ્વારા ઉપયોગ કરવામાં આવી રહ્યું છે. કરોડોની સંખ્યામાં તેના યુઝર્સ છે તે વોટ્સએપ હવે તેના યુઝર્સ માટે મોટો ફેરબદલ કરી શકે છે. વોટ્સએપ કંપની દ્વારા નવી ડિઝાઈન પર કામ […]

હવે મોટી ફાઈલને પણ વોટ્સએપ પર શેર કરી શકાશે,જાણી લો કેવી રીતે થશે

વોટ્સએપમાં મોટી ફાઈલ પણ મોકલી શકાશે ફોલો કરો આ સ્ટેપ્સને ફાઈલમાં નહી આવે કોઈ પ્રોબલેમ કરોડો લોકો જેઓ વોટ્સએપનો ઉપયોગ કરે છે તેમના માટે આ ખાસ મહત્વની જાણકારી છે. વોટ્સએપમાં હવે લોકો 100 MB સુધીનો વીડિયો પણ તેની પૂરી ક્વોલિટી સાથે મોકલી શકે છે. આ ફિચરની મદદથી વોટ્સએપ પર ફોટોઝ અને વીડિયોઝ મોકલતા પહેલા તેની […]

વોટ્સએપ વાચવાનો બદલાઇ જશે અંદાજ, આવી રહ્યું છે આ નવું ફીચર

વોટ્સએપ હવે થશે વધુ રંગીન વોટ્સએપ નવું ફીચર લઇને આવી રહ્યું છે તેનાથી મેસેજ વાંચવાનો અંદાજ પણ બદલાઇ જશે નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં જો કોઇ સૌથી વધુ લોકપ્રિય ચેટ એપ્લિકેશન હોય તો તે વોટ્સએપ છે. ચેટિંગથી લઇને રોજીંદા અનેક કામો માટે વોટ્સએપનો ઉપયોગ કરવામાં આવે છે. પોતાના યૂઝર્સના અનુભવને વધુ શાનદાર અને રસપ્રદ બનાવવા માટે […]

WhatsAppને ઝટકો, આયરલેન્ડે ફટકાર્યો 1950 કરોડ રૂપિયાનો દંડ

WhatsAppને મોટો ઝટકો આયરલેન્ડ એ WhatsAppને 1950 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો આ છે તેની પાછળનું કારણ નવી દિલ્હી: આજના ટેક્નોલોજીના સમયમાં સોશિયલ મીડિયા જીવનના અનિવાર્ય અંગ બની ચૂક્યા છે. જેમાં ફેસબૂક, WhatsApp, ટ્વીટર અને ટેલિગ્રામ સૌથી પ્રખ્યાત એપ્સ છે. જો કે આ પ્લેટફોર્મ અને એના કરોડો યૂઝર્સની ગોપનીયતાને લઇને કોઇને કોઇ વિવાદ ચાલતો રહેતો હોય […]

30 લાખ ભારતીય યૂઝર્સના વોટ્સએપ એકાઉન્ટ નિષ્ક્રિય, જાણો કંપનીએ શા માટે લીધો આ નિર્ણય

30 લાખ ભારતીય યૂઝર્સના વોટ્સએપ એકાઉન્ટ બંધ વોટ્સએપે 46 દિવસના સમયગાળાનો તેનો બીજો મંથલી રિપોર્ટ પ્રસિદ્વ કર્યા નવા આઇટી નિયમો 26 મે, 2021ના રોજ લાગૂ કરવામાં આવ્યા હતા નવી દિલ્હી: વોટ્સએપે એક મોટી કાર્યવાહી કરી છે. 16 જુલાઇથી 31 જુલાઇની વચ્ચે કંપનીએ 30 લાખ જેટલા ભારતીય યૂઝર્સના એકાઉન્ટ નિષ્ક્રિય કરી દીધા છે. IT નિયમ અનુસાર […]

નંબર સેવ કર્યા વગર વોટ્સએપ મેસેજ મોકલવા માંગો છો? તો આ સરળ સ્ટેપ્સ ફૉલો કરો

નંબર સેવ કર્યા વગર વોટ્સએપ મેસેજ મોકલવો છે? તો અહીંયા આપેલી આ રીત અપનાવો તેનાથી મને નંબર સેવ કર્યા વગર વોટ્સએપ મેસેજ મોકલી શકો છો નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં સૌથ વધુ લોકપ્રિય મેસેજિંગ એપ્લિકેશન હોય તો તે વોટ્સએપ છે. વોટ્સએપમાં આપણે ચેટિંગ, વીડિયો કૉલિંગ, વૉઇસ કોલિંગ ઉપરાંત ડોક્યુમેન્ટ્સ મોકલવા સહિતના કામ કરી શકીએ છીએ. આપણે […]

વોટ્સએપમાં આવ્યું નવું ફિચર, હવે મેસેજ પર પણ તમારું રિએક્શન મોકલી શકાશે

વોટ્સએપ કરી શકે છે ચેટ ફિચરમાં બદલાવ રિએક્શન આપી શકશે વોટ્સએપ યુઝર્સ લીલા રંગ સિવાય અન્ય રંગમાં પણ જોવા મળી શકે છે વોટ્સએપ વોટ્સએપનો ઉપયોગ કરનારા લોકોને હવે વધુ એક સુવિધા મળવા જઈ રહી છે. વોટ્સએપનો ઉપયોગ કરનારા કરોડો લોકો હવે મેસેજ પર પણ તેમનું રિએક્શન આપી શકશે. જાણકારી અનુસાર આ રિએક્શન ફેસબુક, ટ્વીટર અને […]

ટેક્નોલોજી: વોટ્સએપમાં ઓડિયો મેસેજ મોકલતા પહેતા તેને સાંભળી શકાશે

વોટ્સએપમાં આવ્યું નવું ફીચર ઓડિયો મેસેજને મોકલતા પહેલા સાંભળી શકાશે વોટ્સએપમાં સતત થઈ રહ્યા છે બદલાવ વિશ્વમાં જેટલા પણ લોકો વોટ્સએપનો ઉપયોગ કરે છે, વોટ્સએપમાં ઓડિયો મેસેજનો ઉપયોગ કરે છે તેમના માટે સારા સમાચાર આવી રહ્યા છે. વોટ્સએપમાં હવે કોઈ પણ વ્યક્તિ ઓડિયો મેસેજને મોકલતા પહેલા તેને સાંભળી શકશે. વોટ્સએપ દ્વારા આ ફીચરને હમણા જ […]

શું તમે આઈપેડનો ઉપયોગ કરો છો? તો વાંચી લો આ સમાચાર

આઈપેડનો ઉપયોગ કરનારા માટે ખાસ સમાચાર હવે તમને મળશે સ્પેસિફિક વોટ્સએપ એપ વોટ્સએપ ટ્રેકિંગ પ્લેટફોર્મ WABetaInfoએ આપી જાણકારી વોટ્સએપ ટ્રેકિંગ પ્લેટફોર્મ WABetaInfo દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર હવે જે લોકો આઈપેડનો ઉપયોગ કરે છે તેમને સ્પેસિફિક વોટ્સએપ મળશે. આ એપ માત્ર આઈપેડના યુઝર્સ માટે જ હશે. WABetaInfo દ્વારા ટ્વિટમાં આપવામાં આવેલી માહિતી જણાવવામાં આવ્યું કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code