1. Home
  2. Tag "WhatsApp"

વોટ્સએપમાં આવ્યું નવું ફીચર, હવે ચેટ લીક થવાનો કોઈ ડર નહીં

વોટ્સએપમાં આવ્યું નવું ફીચર તમારી ચેટ રહેશે સલામત ચેટ લીક થવાનો હવે કોઈ ડર નહી દિલ્લી: કોઈ પણ વ્યક્તિ આમ તો સોશિયલ મીડિયા પર કોન્ટેન્ટને શેર કરતા પહેલા વિચારતો નથી. તો કેટલાક લોકો કોન્ટેન્ટને શેર કરતા પહેલા વિચારે છે કે કોન્ટેન્ટ જે શેર કરવામાં આવ્યું છે જે પ્લેટફોર્મ પર કેટલું સલામત છે. આ બાબતે હવે […]

21મી સદીના 21માં વર્ષમાં સમાચારોનું જન્મસ્થળ વોટ્સએપ યુનિવર્સિટી

ન્યૂઝ પેપર્સ અને ન્યૂઝ ચેનલ્સની આજ કી તાઝા ખબર કે પ્રમુખ સુર્ખિયોને વોટ્સએપે વાસી કરી મૂક્યા છે  વોટ્સએપે પત્રકારત્વને ઘણા પડકાર ફેંક્યા છે!         -ગુજરાતી પત્રકારત્વમાં બે સદી પહેલાનો સમય જુદો હતો જ્યારે સમાચારો રિપોર્ટર લઈ આવતા અથવા કોઈ તાર-ટપાલ મારફતે મોકલતું. સંપાદક કે તંત્રી તેને ચકાસતા અને પછી એ યોગ્ય જણાય […]

કાર્યવાહી: વોટ્સએપએ આ કારણોસર 20 લાખ ભારતીય યૂઝર્સના એકાઉન્ટ કર્યા બંધ

વોટ્સએપ પ્લેટફોર્મનો દુરુપયોગ કરનારા વિરુદ્વ વોટ્સએપની કાર્યવાહી વોટ્સએપે 20 લાખ ભારતીય યૂઝર્સના એકાઉન્ટ્સ બ્લોક કર્યા વોટ્સએપેના અહેવાલ અનુસાર 345 યૂઝર્સ સામે લીગલ નોટિસ મળી નવી દિલ્હી: ભારતમાં મોટા પ્રમાણમાં લોકો વોટ્સએપનો યૂઝ કરે છે. જો કે કેટલાક ભારતીય યૂઝર્સ આ પ્લેટફોર્મ્સનો દુરુપયોગ કરતા હોવાથી તેની વિરુદ્વ કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે. વોટ્સએપે પોતાના પ્લેટફોર્મનો […]

WhatsApp પોતાના યૂઝર્સ માટે લાવી રહ્યું છે 3 દમદાર ફીચર્સ, જાણો આ ફીચર્સની ખાસિયત

વોટ્સએપ યૂઝર્સ માટે લાવી રહ્યું છે ત્રણ દમદાર ફીચર્સ ફોટો ક્વોલિટી, લિંક પ્રિવ્યૂ, મલ્ટી ડિવાઇસ સપોર્ટ અને વ્યૂ વન્સ જેવા ફીચર્સ સમાવિષ્ટ અહીંયા જાણો આ અપકમિંગ ફીચર્સની ખાસિયત વિશે નવી દિલ્હી: વોટ્સએપ પોતાના યૂઝર્સને સમયાંતરે અનેક નવા ફીચર્સ આપતું રહે છે જે યૂઝર્સના વોટ્સએપ ચેટિંગના એક્સીપિરીયન્સને વધુ યાદગાર બનાવે છે. કંપની હાલમાં કેટલાક નવા ફીચર્સનું […]

ભારત બાદ હવે યુરોપના દેશોમાં પણ વોટ્સએપની ડેટા પ્રાઈવસી વાળી નીતિનો વિરોધ

યુરોપિયન દેશોમાં વોટ્સએપની નીતિનો વિરોધ વોટ્સએપની ડેટા પ્રાઈવસી નીતિનો વિરોધ ભારતમાં પણ ડેટા પ્રાઈવસી બન્યો હતો ચર્ચાનો વિષય નવી દિલ્લી: વોટ્સએપની નવી ડેટા પ્રાઈવસી પોલીસીનો વિરોધ હવે યુરોપીયન કન્ઝ્યુમર ઓર્ગેનાઈઝેશન અને અન્ય આઠ સભ્યોએ વિરોધ કર્યો છે. યુરોપીયન કન્ઝ્યુમર ઓર્ગેનાઈઝેશન અને તે સિવાયના આઠ સભ્યોએ વોટ્સએપની સામે યુરોપીયન સંઘ સમક્ષ ફરિયાદ કરી છે. જો વાત […]

અંતે વોટ્સએપએ પોતાની પ્રાઇવસી પોલિસી પર લગાવી રોક, જાણો દિલ્હી હાઇકોર્ટમાં શુ કહ્યું?

અંતે વોટ્સએપે પોતાની પ્રાઇવસી પોલિસી પર બ્રેક મારી જ્યાં સુધી ડેટા પ્રોટેક્શન બિલ લાગૂ નહીં થાય ત્યાં સુધી પોતાની ક્ષમતાને સીમિત નહીં કરે અર્થાત્ હવે યૂઝર્સ જે હાલમાં સુવિધાઓ પ્રાપ્ત કરી રહ્યા છે તે ચાલુ રહેશે નવી દિલ્હી: વોટ્સએપે મહત્વનો નિર્ણય લીધો છે. વોટ્સએપે દિલ્હી હાઇકોર્ટને જણાવ્યું કે, તેણે નવી પ્રાઇવસી પોલિસીને હાલ પૂરતું સ્વૈચ્છિક […]

મોબાઈલમાં નંબર સેવ નથી અને વોટ્સએપમાં મેસેજ કરવો છે? આ છે આસાન ટ્રીક

વોટ્સએપની જાણો આ નવી ટ્રીક અજાણ્યા નંબરને સેવ કર્યા વગર થશે મેસેજ ન કામના નંબરને સેવ કરવાની ઝંઝટ જ નહી મુંબઈ: આજકાલના સમયમાં ટેક્નોલોજી આવે એટલી ઓછી.. આ વાત કહેવામાં કોઈને નવાઈ ન લાગે કારણ કે દિવસે અને દિવસે એવી ટેક્નોલોજી આવતી જાય છે. જેના વિશે સામાન્ય માણસ ક્યારેય વિચારે પણ નહી. આ ટેકનોલોજીના યુગમાં […]

બદલાઇ જશે વોટ્સએપની ડિઝાઇન, ઇન્ટરફેસ પણ બદલાઇ જશે

વોટ્સએપ તેના યૂઝર્સના અનુભવને બહેતર બનાવવા હંમેશા પ્રયાસરત રહે છે વોટ્સએપ હવે ટૂંક સમયમાં તેની ડિઝાઇનમાં ફેરફાર કરવા જઇ રહ્યું છે વોટ્સએપ ચેટ સેલ્સ વચ્ચે રહેલ સેપરેટ લાઇન્સને હટાવી દેશે નવી દિલ્હી: વોટ્સએપ પોતાના યૂઝર્સને કંઇકને કંઇક નવીન આપવા માટે સતત તેના ફીચર્સમાં બદલાવ કરતું હોય છે. હવે તે પોતાની ડિઝાઇનમાં પણ ફેરફાર કરે તેવી […]

આજે અનેક દેશોમાં ફેસબૂક અને વોટ્સએપની સર્વિસ થઇ ડાઉન, યૂઝર્સ પરેશાન

આજે ઘણા દેશોમાં ફેસબૂક, વોટ્સએપની સર્વિસ થઇ ડાઉન સર્વિસ ડાઉનથી યૂઝર્સ અનેક સમસ્યાનો કરી રહ્યા છે સામનો ખાસ કરીને અમેરિકા અને યૂકેના યૂઝર્સ વધુ સમસ્યા અનુભવી રહ્યા છે નવી દિલ્હી: આજે ઘણા દેશોમાં લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ જેવા કે ફેસબૂક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામની સર્વિસ ડાઉન થતા યૂઝર્સ નિરાશ થયા છે. યૂઝર્સને થોડા સમય માટે સમસ્યાનો […]

પ્રાઇવસી પોલિસી પર વોટ્સએપે ફરીથી કરી સ્પષ્ટતા, કહ્યું – યૂઝર્સની પ્રાઇવસી અમારી સર્વોચ્ચ પ્રાથમિક્તા

વોટ્સએપે પોતાની પ્રાઇવસી પોલિસી અંગે વધુ એક નિવેદન બહાર પાડ્યું અમે ભારત સરકારને ખાતરી આપી છે કે યૂઝર્સની પ્રાઇવસી અમારી પ્રાથમિક્તા છે: વોટ્સએપ તાજેતરના અપડેટ્સથી યૂઝર્સના અંગત મેસેજની ગોપનીયતામાં કોઇ ફેરફાર થશે નહીં નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં લોકપ્રિય એવી મેસેજિંગ એપ વોટ્સએપએ પોતાની પ્રાઇવસી પોલિસી લાગૂ કરી છે. જો કે પ્રાઇવસી પોલિસીનો વિવાદ સતત વધી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code