1. Home
  2. Tag "WhatsApp"

વોટ્સએપ પર ભૂલથી મેસેજ ડિલીટ થઈ ગયો છે?અને તે અગત્યનો હતો,તો ચિંતા કરવાની જરૂર નથી,આ રીતે મેળવી શકશો મેસેજને પરત

વોટ્સએપ યુઝર્સના અનુભવને વધુ સારું બનાવવા માટે સતત નવા ફીચર્સ ઉમેરે છે. એપ્લિકેશને તેના પ્લેટફોર્મમાં એક નવું ફીચર ઉમેર્યું છે.તેની મદદથી યુઝર્સ ભૂલથી ડિલીટ થયેલા વોટ્સએપ મેસેજને સરળતાથી પરત મેળવી શકે છે.તમને WhatsApp પર મેસેજ ડિલીટ કરવા સંબંધિત ઘણા વિકલ્પો મળે છે. આમાંના એક ફીચરની મદદથી યુઝર્સ મોકલેલા મેસેજને તેમના અને રીસીવરના બંને ડિવાઈસ પરથી […]

વોટ્સએપનું નવું ફીચર,બદલાશે અનુભવ,જાણો શું છે ખાસ

ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ WhatsApp નવા ફીચર્સ પર કામ કરતુ રહે છે.આ સાથે યુઝર્સને સારો અનુભવ પણ મળે છે.હવે એક રિપોર્ટ અનુસાર, કંપની વીડિયો કોલ માટે પિક્ચર-ઈન-પિક્ચર મોડ પર કામ કરી રહી છે.તેનાથી યુઝર્સની વીડિયો કૉલ કરવાની રીત બદલાઈ જશે. WaBetaInfo એ આ અંગે માહિતી આપી છે.WaBetaInfo સમયાંતરે WhatsAppના આવનારા ફીચર્સ વિશે જણાવતું રહે છે.રિપોર્ટ અનુસાર, […]

વોટ્સએપમાં આવ્યું શાનદાર ફિચર,અહીં જાણો નવા ફીચર વિશે

વોટ્સએપ તેના યુઝર્સ માટે નવા-નવા ફીચર્સ લાવતું હોય છે.ત્યારે વોટ્સએપે જૂના સંદેશાઓ તારીખ પ્રમાણે જોવા માટે “સર્ચ ફોર મેસેજ બાય ડેટ” નવું ફીચર બહાર પાડ્યું છે.આ ફીચર ખૂબ જ રસપ્રદ છે અને યુઝર્સને ઓછા સમયમાં જૂના મેસેજ શોધવામાં મદદ કરશે.કંપનીએ તાજેતરમાં જ મેસેજ યોરસેલ્ફ ફીચર પણ બહાર પાડ્યું છે. વોટ્સએપ છેલ્લા બે વર્ષથી આ ફીચર […]

વોટ્સએપએ ભારતમાં એક મહિનામાં 23 લાખથી વધારે એકાઉન્ટ બંધ કર્યાં

નવી દિલ્હીઃ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપે માત્ર એક મહિનામાં 23 લાખથી વધુ ભારતીય એકાઉન્ટ બંધ કરી દીધા હોવાનું જાણવા મળે છે. આ એકાઉન્ટ તા. 1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધીના સમયગાળામાં બંધ કરવામાં આવ્યા છે. યુઝર્સની ફરિયાદના આધારે આ એકાઉન્ટ્સને પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. આ પહેલા સપ્ટેમ્બરમાં સોશિયલ મીડિયા કંપનીએ દેશમાં 26 લાખથી વધુ એકાઉન્ટ્સ પર […]

હવે WhatsApp પર ખુદ સાથે કરી શકશો વાત,બસ ફોલો કરે આ 4 સરળ સ્ટેપ્સ 

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp એ એકબીજા સાથે જોડાયેલા રહેવા માટેનું શ્રેષ્ઠ માધ્યમ છે, આ એપ દ્વારા તમે માત્ર ચેટ જ નહીં કરી શકો પરંતુ ફોટો-વિડિયો, લોકેશન, ડોક્યુમેન્ટ વગેરે મોકલવા જેવી ઘણી વસ્તુઓ કરી શકો છો.શું તમને ક્યારેય એવો અહેસાસ થયો છે કે તમારે ક્યાંક ફોટો સેવ કરવાનો છે અને તમને લાગ્યું છે કે કાશ વોટ્સએપ […]

WhatsApp સ્ટેટસમાં મળશે નવો વિકલ્પ,ટૂંક સમયમાં આવશે નવું ફીચર,આ રીતે કામ કરશે

WhatsApp વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ છે.આના પર તમને ઘણી આકર્ષક સુવિધાઓ મળે છે.એપ્સ ડેવલપર્સ યુઝર અનુભવને વધારવા માટે આ પ્લેટફોર્મ પર નવી સુવિધાઓ ઉમેરતા રહે છે.આવી જ એક નવી સુવિધા જોવા મળી છે. લોકોને WhatsAppનું સ્ટેટસ ફીચર ખૂબ પસંદ છે, પરંતુ તેની કેટલીક મર્યાદાઓ છે.ટૂંક સમયમાં તમે તેના પર વૉઇસ નોટ્સ […]

WhatsApp અપડેટમાં આવશે નવું ફીચર,આ યુઝર્સને મળશે કોલિંગ માટે અલગ બટન,જાણો વિગતો  

વોટ્સએપ તેના પ્લેટફોર્મ પર હંમેશા નવા ફીચર્સ ઉમેરતું રહે છે.એપ ડેવલપર્સ યુઝર અનુભવને બહેતર બનાવવા માટે નવી સુવિધાઓ ઉમેરતા રહે છે.વોટ્સએપ પર ઓડિયો અને વિડિયો કોલિંગનું ફીચર ઘણા સમયથી હાજર છે.પરંતુ ડેસ્કટોપ પર તમને ફોન જેવો કોલિંગનો અનુભવ નથી મળતો. મેટાના ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ પર તમને ઘણી સુવિધાઓ મળે છે.તાજેતરમાં, કંપનીએ વેબ વર્ઝનના બીટા વર્ઝનમાં […]

વોટ્સએપ અને ફેસબુકમાં બે રાજીનામા,ઇન્ડિયા હેડ અને ડિરેક્ટરે કંપની છોડી દીધી

વોટ્સએપ ઈન્ડિયાના વડા અભિજીત બોસે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે.આ સાથે  ફેસબુકના પબ્લિક પોલિસીના ડિરેક્ટર રાજીવ અગ્રવાલે પણ કંપની છોડી દીધી છે.બોસને કોઈપણ દેશ માટે પહેલીવાર વોટ્સએપના વડા બનાવવામાં આવ્યા હતા.તેમને આ પદ વર્ષ 2018માં આપવામાં આવ્યું હતું.તેને ભારતમાં મેસેજિંગ એપની પહોંચ વિસ્તારવાનું અને WhatsApp પેમેન્ટ્સના બિઝનેસને સંભાળવાનું કામ સોંપવામાં આવ્યું હતું.અગાઉ, બોસ […]

આ ફીચરની મદદથી એક સાથે બે ફોનમાં ચાલશે વોટ્સએપ,નંબર વગર પણ કરશે કામ

વોટ્સએપ પોતાના યુઝર્સ માટે કંઇક ને કંઇક કરતું રહેતું હોય છે. કેટલાક પ્રકારના ફીચરને લોન્ચ કરતું રહેતું હોય છે ત્યારે WhatsApp Companion Mode દ્વારા યુઝર્સ એકસાથે ઘણા ડીવાઈસમાં પોતાના WhatsApp એકાઉન્ટને ચલાવી શકશે. આવનારા ફીચરની મદદથી યુઝર્સ પ્રાથમિક સ્માર્ટફોન સિવાય અન્ય સ્માર્ટફોન અથવા ટેબલેટ પર WhatsApp ચલાવી શકે છે. આનો અર્થ એ છે કે જો […]

જો તમે વ્હોટ્સએપ અપડેટ નથી કર્યું તો હવે કરી લો, આવી ગયા છે આ કેટલાન નવા ફિચર્સ

વ્હોટ્સએપમાં આવી ગયા છે નવા ફિચર હવે તમે પણ વ્હોટ્સએપ કરી લો અપટેડ આ ફિચર્ચ તમારા કામને બનાવે છે સરળ વ્હોટ્સએપ એક એવી એપ્લિકેશન છે કે આજે વિશ્વભરમાં દરેક લોકો તેનો ઉપયોગ કરતા હોય છે મેસેજ મોકલવાથી લઈને ડોક્યૂમેન્ટ શેર કરવા કે પછી ઓડિયો કે વીડિયો કોલ કરવો આ તમામ કાર્યોને તે સરળ રીતે પુરા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code