હવે વ્હોટ્એપ પર વીડિયો કોલિંગ બન્યુ વધુ શાનદાર, આવ્યું આ નવું ફિટર જાણીલો શું છે તેનો ઉપયોગ
દિલ્હીઃ- વ્હોટ્સએપ એક એવી મેસેન્જર એપ છે કે આજે સામાન્ય નાગરિકથી લઈને અનેક પોસ્ટ પર બેસેલા વ્યક્તિઓના અનેક મહત્વના કાર્યો પતાવે છે, વ્હોટ્સએપ જાણે આજકાલ લોકો માટે બેઝિક ઉપયોગ બની ગયો છે, સેમેજ મોકલવા હોય ઈમેજ મોકલવી હોય કે પછી ઓડિયો વીડિયો કોલ કરવો હોય દરેક માટે વ્હોટ્સએપ બેસ્ટ ઓપ્શન છે, દિવસેને દિવસે વ્હોટ્સએપ તેમાં […]


