1. Home
  2. Tag "Wheat Exports"

ભારતે આ વર્ષે જરૂરિયાતમંદ 23 દેશને ઘઉંની નિકાસ કરીઃ વિદેશ મંત્રી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા ઘઉંની નિકાસ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે, જેને લઈને ખેડૂતો અને દુનિયાના અનેક દેશોએ નારાજગી વ્યક્ત કરી હતી. જો કે, ખાદ્યસંકટની પરિસ્થિતિને જોતા નિકાસ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવાનું વિદેશ મંત્રી એસ.જયશંકરે જણાવ્યું હતું. તેમજ કહ્યું હતું કે, જરૂરિયાતમંદ દેશોને ભારત ઘઉંની નિકાસ કરી રહ્યું છે અને ચાલુ વર્ષે લગભગ […]

ભારતે તાત્કાલિક અરસથી ઘઉંની નિકાસ પર લગાવ્યો  પ્રતિબંધ 

ઘંઉની નિકાસ પર પ્રતિબંધ તાત્કાલિક અસરથી ભારતે ઘંઉની નિકાસ બેન કરી દિલ્હીઃ- ભારત એક એવો દેશ છે જે અનેક દેશોને જીવન જરુરીયાતની દરેક ચીજ-વસ્તુઓની આપુર્તિ કરતો હોય છે ત્યારે આવી સ્થિતિીમાં ભારતે અચાનક ઘંઉની નિકાસ અટકાવી દિધી છે,આ મામલે સત્તાવાર  સૂચના મુજબ ભારતે વધતી જતી સ્થાનિક કિંમતોને નિયંત્રિત કરવા માટે આ નિર્ણય લીધો છે. આ […]

કંડલા અને મુન્દ્રા બંદરેથી ઘઉંની નિકાસમાં વધારો, 11 લાખ ટન નિકાસમાંથી બન્ને બંદરોનો ફાળો 85 ટકા

ભૂજઃ ગુજરાતના મુખ્ય બે બંદરો પર નિકાસ વધતી જાય છે. દેશમાં આયાત-નિકાસમાં કંડલા અને મુન્દ્રા બંદરનો મહત્વનો ફાળો છે. હાલ દેશમાંથી 11 લાખ ટન ઘઉંની નિકાસ થઈ રહી છે. જેમાં 85 ટકા નિકાસમાં ભન્ને બંદરોનો ફાળો છે.  ઘઉંની નિકાસ માટે ગુજરાતનું કંડલા બંદર દાયકા પછી હોટ ફેવરીટ બન્યું છે. રશિયા-યુક્રેન જેવા મહત્વના ઘઉં ઉત્પાદક અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code