રાજકોટ યાર્ડમાં એક જ દિવસમાં પોણા બે લાખ મણ ઘઉં અને એક લાખ મણ ચણાની આવક,
રાજકોટઃ શહેરનાં બેડી માર્કેટિંગ યાર્ડમાં ઘઉં, ચણા સહિતના રવિપાકની ધૂમ આવક થઈ રહી છે. યાર્ડમાં માર્ચ એન્ડિંગની રજા પૂર્ણ થયા બાદ 1લી એપ્રિલથી વિવિધ જણસીઓની આવકમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. શુક્રવારે પણ બેડી યાર્ડ વિવિધ કૃષિ જણસીઓથી ઉભરાયું હતું અને ઘઉં તેમજ ચણાની રેકોર્ડબ્રેક આવક નોંધાઈ હતી. યાર્ડમાં શુક્રવારે માત્ર ઘઉંની જ પોણા બે […]