1. Home
  2. Tag "who"

કોરોના રોગચાળા વચ્ચે વધુ એક ભયાનક બિમારીનો તોળાતો ખતરો, WHOએ આપી ચેતવણી

કોરોના રોગચાળા વચ્ચે બર્ડ ફ્લૂનો તોળાતો ખતરો આ અંગે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આપી ચેતવણી આ અંગે કેટલાક સૂચનો કરવામાં આવ્યા નવી દિલ્હી: સમગ્ર વિશ્વ હાલમાં ચીનના વુહાનથી ફેલાયેલા કોરોના વાયરસ સામે લડી રહ્યો છે ત્યારે આ દરમિયાન વધુ એક રોગચાળાનું સંકટ તોળાઇ રહ્યું છે. તેને લઇને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ મરઘીઓમાં જોવા મળતા રોગચાળા બર્ડ ફ્લૂ […]

ભારતમાં બનેલી કોવિડ-19 રસીની વિવિધ દેશોમાં બોલબાલા, WHO કોવેક્સિનને ઈમરજન્સી ઉપગોય માટે નિર્ણય લેશે

દિલ્હીઃ દેશમાં કોરોના મહામારીને નાથવા માટે રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ભારતમાં બનેલી કોવિશિલ્ડ અને કોવેક્સિનને દેશના નાગરિકોને સરકાર દ્વારા ફીમાં આપવામાં આવી રહી છે. દરમિયાન ભારતમાં બનેલી કોવિડ-19 રસીને દુનિયાના અનેક દેશોએ સ્વિકારી છે, તેમજ આગામી દિવસોમાં વિશ્વ આરોગ્ય સંસ્થાન ભારતમાં બનેલી કોવેક્સિનને ઉપયોગ માટે નિર્ણય લે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. […]

વાયુ પ્રદૂષણથી દર વર્ષે 70 લાખ લોકોના થાય છે મોત, જાણો WHOએ શું કહ્યું

વાયુ પ્રદૂષણથી વાર્ષિક 70 લાખ લોકો મૃત્યુ પામે છે WHOએ AQIમાં અપડેશન લાવ્યું છે WHOએ ગ્લોબર એર ક્વોલિટી ગાઇડલાઇન્સ બહાર પાડી છે નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણ સતત વધી રહ્યું છે અને દિલ્હી ગેસ ચેમ્બર જેવું બનવા જઇ રહ્યું છે. લોકો ત્યાં ગૂંગળામણ અનુભવશે. જો કે પ્રદૂષણની સમસ્યા પર હજુ સુધી કોઇ નક્કર […]

ભારત બાયોટેકની કોવેક્સિનને WHO આપી શકે છે મંજૂરી

ભારત બાયોટેકની કોરોના વેક્સિનને WHO આપી શકે છે મંજૂરી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તરફથી કોવેક્સિનને અત્યાર સુધી ઇમરજન્સી યૂઝ લિસ્ટિંગ મળી નથી ભારત બાયોટેકે જુલાઇ મહિનામાં તમામ આવશ્યક દસ્તાવેજો અને ટ્રાયલ સાથે જોડાયેલા ડેટા ઉપલબ્ધ કરાવ્યા હતા નવી દિલ્હી: ભારત બાયોટેકની કોરોના વાયરસ વેક્સિન કોવેક્સિનને આ સપ્તાહે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તરફથી મંજૂરી મળી શકે છે. સૂત્રોના […]

યૂરોપિયન દેશોમાં કોરોનાના કહેરથી 2 લાખથી વધુ મોતની આશંકા: WHO

યૂરોપિયન દેશોમાં સતત વધતો કોરોના કહેર કહેરને લઇને WHOએ ચિંતા વ્યક્ત કરી યૂરોપમાં કોરોનાને કારણે 2 લાખ 36 હજાર લોકોના મોત થઇ શકે નવી દિલ્હી: કોરોનાના કહેરને લઇને WHOએ આશંકા વ્યક્ત કરી છે કે આ વર્ષાન્ત સુધીમાં યૂરોપમાં કોરોનાને કારણે 2 લાખ 36 હજાર લોકોના મોત થઇ શકે છે. યૂરોપિયન દેશોમાં કોરોના રસીકરણની ધીમી ગતિને […]

1 દિવસમાં 1 કરોડ લોકોનું વેક્સિનેશન, WHOએ ભારતની સિદ્વિને ગણાવી ઐતિહાસિક

ભારતમાં શુક્રવારે 1 કરોડ લોકોનું થયું રસીકરણ WHOએ પણ તેને ઐતિહાસિક સિદ્વિ ગણાવી તેમાં સામેલ થયેલા હજારો સ્વાસ્થ્ય કર્મીઓને અભિનંદન: ડૉ. સૌમ્યા સ્વામીનાથન નવી દિલ્હી: કોરોના મહામારી વિરુદ્વના જંગમાં અસરકારક ગણાતા રસીકરણ અભિયાનને લઇને એક સારા સમાચાર છે. ભારતમાં શુક્રવારે 1 કરોડ લોકોનું રસીકરણ થયું હતું. આ રસીકરણના રેકોર્ડ સાથે ઇતિહાસ સર્જાયો છે. આ સિદ્વિ […]

કોરોનામાં રસીના બુસ્ટર ડોઝને લઈને WHOએ સમૃદ્ધ દેશોને કરી આ અપીલ

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો કોરોના સામે લડાઈ લડી રહ્યાં છે. કોરોનાને નાથવા માટે ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. એટલું જ નહીં કેટલાક ધનીક દેશો દ્વારા બુસ્ટર ડોઝની પણ તૈયારીઓ કરવામાં આવી છે. દરમિયાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કેWHO એ કોરોનાની રસીનો બુસ્ટર ડોઝ થોડોક સમય માટે મુલત્વી રાખવાની […]

WHOએ ફરી વુહાનમાં તપાસની કરી માંગ, તો ચીને અકળાઇએ આપ્યું આ નિવેદન..

WHOએ ફરીથી ચીનની વુહાન લેબમાં તપાસની કરી માંગ ચીને વુહાનની લેબની તપાસ પર આપી પ્રતિક્રિયા કોરોના અમેરિકાની લેબમાં પેદા થયો છે નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના મહામારીની ઉત્પત્તિને લઇને સમગ્ર વિશ્વ ચીનને જવાબદાર માની રહ્યું છે અને હવે ઉલ્ટા ચોર કોટવાલને દંડે જેવી સ્થિતિ ઉપસ્થિત થઇ છે. ચીને કહ્યું કે, કોરોના ચીનમાં નહીં […]

ચિંતાજનક : દુનિયાભરમાં ફરી પગ પેસારો કરી રહ્યો છે કોરોના

દુનિયાભરમાં ફરી કોરોનાનો પગ પેસારો who એ વ્યકત કરી ચિંતા ડેલ્ટા વેરિયન્ટ વાળા સિક્વન્સમાં 75 % નો વધારો દિલ્હી:કોરોનાનો ડેલ્ટા વેરિયન્ટ નવા પડકાર સાથે દેખાવા લાગ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ અહેવાલ આપ્યો છે કે, 20 જુલાઇ સુધીમાં ગ્લોબલ ઇનીશિએટીવ ઓન શેયરિંગ ઓલ ઇન્ફલ્યુએન્ઝા ડેટાને 24 લાખ જીનોમ સિક્વન્સ ઉપલબ્ધ કરાયા છે.આમાંથી 2.20 લાખ સિક્વન્સમાં જ […]

WHOએ કોરોનાથી મુક્ત થવા માટે લોકોને આપી મહત્વની સલાહ

કોરોનાને લઈને WHOની સલાહ વર્ષ 2022 સુધી કોરોનામુક્ત થઈ શકીએ જો તકેદારી અને એલર્ટ રહેવામાં આવે તો દિલ્લી:  કોરોના વાયરસનું સંક્રમણ હાલ વિશ્વના તમામ દેશોમાં ફેલાયું છે. આ મહામારીને રોકવા માટે તમામ દેશની સરકાર દ્વારા તમામ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તો પણ આ સંક્રમણને રોકવામાં સંપૂર્ણપણે સફળતા મળી નથી. હાલ હવે આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code