1. Home
  2. Tag "who"

કોરોના વાયરસ ચીનની લેબમાંથી આવ્યો હોવાની શક્યતા નકારી ના શકાય: WHO

ચીનથી જ કોરોનાની ઉત્પત્તિને લઇને WHOએ હવે વલણ બદલ્યું કહ્યું – ચીનની લેબમાંથી કોરોના વાયરસ લીક થયો હોવાની શક્યતા નકારી ના શકાય વૈજ્ઞાનિકો દ્વારા કોરોનાના સ્ત્રોતને લઇને તપાસ હાથ ધરવામાં આવી છે નવી દિલ્હી: હાલ સમગ્ર દેશમાં કોરોના મહામારીએ ભરડો લીધો છે. બીજી લહેર માનવજાતિ માટે અત્યંત ઘાતક સાબિત થઇ છે ત્યારે કોરોના વાયરસની ઉત્પત્તિને […]

ઇમરજન્સી યુઝ માટે ભારતની કોવેક્સિનને મળી શકે છે મંજૂરી, કંપનીએ તમામ દસ્તાવેજો WHOમાં જમા કરાવ્યા

ભારત બાયોટેકની કોવેક્સિનને ઇમરજન્સી યૂઝ માટે મળી શકે છે મંજૂરી આ માટે કંપનીએ તમામ દસ્તાવેજો વિશ્વ આરોગ્ય સંગઠનમાં જમા કરાવ્યા ટૂંક સમયમાં તેને EUL માટે મંજૂરી મળે તેવી કંપનીને આશા નવી દિલ્હી: કોવેક્સિનને પણ હવે ઇમરજન્સી યૂઝ લિસ્ટમાં સ્થાન મળે તેવી સંભાવના પ્રબળ બની છે. હકીકતમાં, કંપનીએ કોવેક્સિનની ઇમરજન્સી યૂઝ લિસ્ટ માટે જરૂરી તમામ દસ્તાવેજો […]

વિશ્વમાં કોરોના હજુ પણ ધીમો પડ્યો નથી: WHO

કોરોના વાયરસ અંગે WHOની ચેતવણી વિશ્વમાં કોરોના હજુ ધીમો પડ્યો નથી હજુ પણ કેસ આવી રહ્યા છે નવી દિલ્હી: કોરોનાની બીજી લહેરની અસર હવે ઓછી થઇ રહી છે ત્યારે કોરોનાનો ડેલ્ટા વેરિએન્ટે ફરી ચિંતા વધારી છે. વિશ્વના ઘણા દેશોમાં કોરોના વાયરસના કેસની સંખ્યા ફરી વધી રહી છે. આ અંગે વિશ્વ આરોગ્ય સંગઠનના મુખ્ય વૈજ્ઞાનિકોનું કહેવું […]

ભારત બાયોટેકની સ્વદેશી વેક્સિનને ટૂંક સમયમાં મળી શકે છે ડબલ્યૂએચઓની મંજૂરીઃ વિશ્વભરમાં કોરોના સામે બનશે સુરક્ષા કવચ

સ્વદેશી કોવેક્સિન વિશ્વભરની કોરોનાની લડાઈમાં થશે શામેલ ડબલ્યૂએચઓ આપી શકે છે મંજૂરી   દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોના મહામારીમાં સ્વદેશઈ વેક્સિનનો મોટો ફાળો રહ્યો છે, અનેક લોકોને મોટા પાયે વેક્સિન આપવામાં આવી રહી છે, ત્યારે ભારતની એકમાત્ર દેશી કોરોના વેક્સિન, કોવેક્સીન વિશે હવે એક સારા સમાચાર  સામે આવી રહ્યા છે, મળતી માહિતી પ્રમાણે ભારત બાયોટેકની કોવેક્સિનને […]

કોરોનાના નવા વેરિએન્ટ લેમ્બડાનો હાહાકાર, 30 દેશોમાં કરી એન્ટ્રી

સમગ્ર વિશ્વમાં કોરોનાના નવા વેરિએન્ટ્સથી હાહાકાર હવે કોરોનાનો નવો વેરિએન્ટ લેમ્બડા આવ્યો સામે આ વેરિએન્ટ ડેલ્ટા કરતાં પણ વધારે ખતરનાક હોવાનો દાવો નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં કોરોનાના અલગ અલગ વેરિએન્ટ હાહાકાર મચાવી રહ્યા છે. ડેલ્ટા વેરિએન્ટની દહેશત બાદ હવે કોરોના વાયરસનો લેમ્બડા વેરિએન્ટ વધુ ખતરનાક સાબિત થઇ રહ્યો છે. મલેશિયાના આરોગ્ય મંત્રાલય અનુસાર છેલ્લા ચાર […]

ડબલ્યૂએચઓની ચેતવણીઃ- ડેલ્ટા વેરિએન્ટ જોખમકારક, વધુ સંક્રમિત હોવા સાથે સ્વરુપમાં થઈ રહ્યો છે  સતત બદલાવ

ડબલ્યૂએચઓની ડેલ્ટા વેરિએન્ટને લઈને ચેતવણી વધુ જોખમી વાયરસ હોવા સાથે સતત સ્વરુપમાં થઈ રહ્યું પરિવર્તન 98 દેશોમાં ડેલ્ટા વેરિએન્ટે પગપેસારો કર્યો છે   દિલ્હીઃ-કોરોના મહામારી બાદ સમગ્ર દેશમાં ડેલ્ટા વેરિએન્ટને લઈને ચિંતા વધઈ છએ ત્યારે આ હવે ડબલ્યૂએચ ઓ પણ ચેતવણી આપી છે,વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ એડહેનોમ ઘેબ્રેએયિયસે ચેતવણી આપી છે કે વિશ્વ […]

યુરોપમાં કોરોનાના કેસ વધ્યા, ડેલ્ટા વેરિએન્ટથી દુનિયા સતર્ક રહે: WHO

કોરોના મહામારીને લઇને વિશ્વ આરોગ્ય સંગઠનની ચેતવણી ડેલ્ટા વેરિએન્ટથી સાવધ રહે દુનિયા આગામી સમયમાં નવા વેરિએન્ટનો પ્રસાર વધી શકે નવી દિલ્હી: કોરોના મહામારીને લઇને વિશ્વ આરોગ્ય સંગઠને ફરી એક વાર ચેતવણી આપી છે. વિશ્વ આરોગ્ય સંગઠન અનુસાર યુરોપમાં કોરોનાના કેસ ઓછા થઇ ગયા હતા પણ 10 સપ્તાહ બાદ હવે ફરી એક વખત યુરોપમાં કોરોનાના કેસ […]

કોરોનાવાયરસના ડેલ્ટા વેરિયન્ટને લઈને WHOએ કરી અપીલ – વેક્સિન લીધા પછી પણ સાવધાની જરૂરી

દિલ્હીઃ કોરોનાવાયરસનો ડેલ્ટા વેરિયન્ટ દુનિયાના મોટા ભાગના દેશોમાં જોવા મળ્યો છે. ડેલ્ટા વેરિયન્ટ હવે ધીમે ધીમે પોતાનું માથુ ઉચકી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે આવામાં WHOએ પણ લોકોને આ બાબતે અપીલ કરી છે. WHO દ્વારા અપીલ કરવામાં આવી છે કે ડેલ્ટા વેરિયન્ટ સૌથી ખતરનાક અને સંક્રામક છે. આ બાબતે જેણા રસી લીધી છે […]

કોરોનાઃ ડેલ્ટા વેરિએન્ટની હાજરી દુનિયાના 85 દેશમાં જોવા મળી

દિલ્હીઃ વિશ્વ આરોગ્ય સંગઠન  (WHO)ના પ્રમુખના જણાવ્યા અનુસાર કોરોના વાયરસનો ભારતમાં પહેલીવાર જોવા મળેલો ડેલ્ટા વેરિએન્ટ અત્યાર સુધીમાં સંક્રમણનું ગંભીર પ્રકાર છે. તેમજ તેમણે ચેતવણી પણ આપી હતી કે, ડેલ્ટા વેરિએન્ટ ઓછામાં ઓછા 85 દેશોમાં ફેલાઈ રહ્યો છે. દુનિયામાં ઝડપથી ફેલાઈ રહ્યો છે વેરિએન્ટ WHOના ડાયરેક્ટર ટેડરોસ આધાનો ધેબરેસસએ જણાવ્યું હતું કે, ગરીબ દેશોમાં રસીકરણના […]

ભારત બાયોટેકે સરકારને કોવેક્સિનના ત્રીજા તબક્કાની ટ્રાયલનો ડેટા સોંપ્યો, સમિતિ કરશે સમીક્ષા

ભારત બાયોટેકે કોવેક્સિનના ત્રીજા તબક્કાની ટ્રાયલનો રિપોર્ટ સરકારને સોંપ્યો બીજી તરફ WHOની મીટિંગમાં કોવેક્સિનને લઇને પણ ચર્ચા થવાની છે કોવેક્સિનને WHOની સૂચિમાં સામેલ કરવાનો નિર્ણય લેવાય તેવી સંભાવના નવી દિલ્હી: કોવેક્સિનએ ત્રણ રસીઓમાંથી એક છે. જેનો ઉપયોગ દેશમાં કોવિડ રોગચાળા સામે દેશવ્યાપી અભિયાનમાં કરવામાં આવી રહ્યો છે. કોવેક્સિન ડોઝ લેનારા માટે એક સારા સમાચાર છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code