1. Home
  2. Tag "who"

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ચેતવણી: હેડફોન લગાવીને મોટા અવાજે ગીતો સાંભળનારા દસ લાખ લોકો બહેરા થવાનો ડર

BMU ગ્લોબલ હેલ્થ જર્નલમાં પ્રકાશિત થયેલા રિસર્ચ અનુસાર હેડફોન વડે મોટેથી મ્યુઝિક સાંભળવાથી બહેરાશ આવવાની સંભાવના વધી શકે છે. હાલમાં સમગ્ર વિશ્વમાં આશરે 10 લાખ યુવાનો હેડફોન લગાવીને કે  મોટેથી સંગીત સાંભળતા હોય છે. આ બંને સ્થિતિમાં બહેરાશ આવવાની શક્યતા નકારી શકાય નહીં. આ અંગે WHOએ ચેતવણી આપી છે. હાલમાં થયેલાં સંશોધન મુજબ, 430 મિલિયનથી […]

WHO એ દેશની કફ સિરપ કંપની વિરુદ્ધ ચેતવણી જારી કરી ,જાણો શું છે મામલો

ભારતની કફ સિરપ કંપની સામે WHO એ ચેતવણી જારી કરી 66 બાળકોના મોતને લઈને આ એક્શન લેવામાં આવ્યું દિલ્હીઃ- વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને વિતેલા દિવસને બુધવારના રોજ ભારતમાં મેઈડન ફાર્માસ્યુટિકલ્સ દ્વારા બનાવવામાં આવતી ખાંસી અને શરદીની સિરપને લઈને ચેતવણી જારી કરી છે. ધ ગામ્બિયામાં 66 બાળકોના મોત બાદ આ ચેતવણી  જારી કરવામાં આવી હોવાના એહવાલ મળી […]

વિનાશક પૂરની તબાહી બાદ પાકિસ્તાનમાં હવે આ વાતનો ખતરો,WHOએ આપી ચેતવણી

દિલ્હી:વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ વિનાશક પૂરના પગલે પાકિસ્તાનમાં પાણીજન્ય રોગો ફાટી નીકળવાની આશંકા વ્યક્ત કરી છે. WHOના વડા ટેડ્રોસ અધનોમ ઘેબ્રેયસસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે,પાકિસ્તાનના પૂર પ્રભાવિત વિસ્તારોમાં પાણીનો પુરવઠો ખોરવાઈ ગયો છે, જેના કારણે લોકોને પીવાનું શુદ્ધ પાણી મળતું નથી અને તેનાથી કોલેરા અને અન્ય બીમારીઓ થઈ શકે છે. WHOએ પાકિસ્તાનના પૂરથી […]

world patient safety day:અસુરક્ષિત દવા પ્રથાઓ બંધ કરો, દર વર્ષે મૃત્યુ પામી રહ્યા છે 26 લાખ લોકો – WHO

વિશ્વ રોગી સુરક્ષા દિવસ પર WHO એ શનિવારે અસુરક્ષિત દવા પ્રથાઓને સમાપ્ત કરીને આરોગ્ય સંભાળ દરમિયાન તેને લગતા નુકસાનને રોકવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. WHO અનુસાર, અસુરક્ષિત દવા પ્રથાઓ અને ભૂલોને કારણે અપંગતા અને મૃત્યુ ઉપરાંત વિશ્વભરમાં વાર્ષિક 4.2 કરોડ ડોલરનું નુકસાન થાય છે. દક્ષિણ-પૂર્વ એશિયા માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ના પ્રાદેશિક નિર્દેશક […]

પાકિસ્તાનમાં પૂરની સ્થિતિ વધુ વણસી,અત્યાર સુધીમાં 1,290 લોકોના મોત : WHO

દિલ્હી:પાકિસ્તાનમાં પૂરને કારણે ઓછામાં ઓછા 1,290 લોકો માર્યા ગયા છે, જયારે 12 હજાર પાંચસો ઘાયલ થયા છે અને છ લાખથી વધુ લોકો બેઘર થયા છે.વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ સોમવારે જાહેર કરેલા એક નિવેદનમાં આ માહિતી આપી હતી. WHOએ કહ્યું કે 1,290 થી વધુ લોકો માર્યા ગયા અને 12,500 ઘાયલ થયા અને 30 કરોડ 30 […]

WHOએ મંકીપોક્સ વાયરસના ત્રણ વેરિયંટસને આપ્યા આ નામ,હવે આ રીતે ઓળખાશે સંક્રમણ

દિલ્હી:વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનએ મંકીપોક્સ વાયરસના વેરિયંટ માટે નામોની જાહેરાત કરી છે. સંસ્થાના એક નિવેદન અનુસાર, મંકીપોક્સ વાયરસના વેરિયંટ માટે ક્લેડ I, ક્લેડ II A અને ક્લેડ II B નામ આપવામાં આવ્યા છે, જેમાં II B વર્ષ 2022 માં ફેલાયેલા વેરિયંટનો સમૂહ છે.ગ્લોબલ હેલ્થ એજન્સીએ તરત જ મંકીપોક્સ માટે નવા નામનો ઉપયોગ કરવાનું સૂચન કર્યું છે. […]

મંકીપોક્સ થોડા મહિનાઓમાં ચરમસીમાએ પહોંચવાની WHOના વૈજ્ઞાનિકોની ચેતવણી

નવી દિલ્હીઃ મંકીપોક્સ દિવસેને દિવસે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, હાલમાં દર બે અઠવાડિયે તેના કેસ બમણા થઈ રહ્યા છે. મંકીપોક્સના ફેલાવાને રોકવા માટે રસ્તાઓ બંધ છે. આ રોગ અંગે ચિંતા વ્યક્ત કરતા વૈજ્ઞાનિકોએ કહ્યું કે, આ રોગચાળો ચરમસીમાએ પહોંચવામાં થોડા મહિના લાગી શકે છે. WHO […]

મંકીપોક્સ ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી તરીકે જાહેર,વધતા કેસોને ધ્યાનમાં રાખીને WHOએ લીધા પગલાં

 દેશમાં મંકીપોક્સના વધતા જતા કેસો  WHOએ વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી જાહેર કરી  સામાન્ય લોકોને સાવચેત રહેવાની અપીલ કરી દિલ્હી:વિશ્વભરમાં મંકીપોક્સના વધતા જતા કેસોને જોતા WHOએ વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી જાહેર કરી છે.ડબ્લ્યુએચઓએ પણ કેસમાં વધારાને ધ્યાનમાં રાખીને સામાન્ય લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે.થોડા દિવસો પહેલા ભારતના કેરળમાં પણ મંકીપોક્સનો પહેલો કેસ નોંધાયો હતો.તે દરમિયાન કેન્દ્ર સરકાર […]

કોરોનાને લઈને WHOની ચેતવણી – કહ્યું ‘ હજી મહામારી ખતમ નથી થઈ, આવી શકે છે કોરોનાનનું નવું વેરિએન્ટ’

કોરોનાને લઈને WHOની  ચેતવણી હજી મહામારી ગઈ નથી આવી શકે છે નવો વેરિએન્ટ -WHO   દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના દૈનિક કેસો વધતા જોવા મળી રહ્યા છે આવી સ્થિતિ વચ્ચે અવનવા વેરિએન્ટ પણ આવી રહ્યા છે ત્યારે કોરોનાને લઈને WHO એ ફરી એક વખત ચેતવણી આપી છે ,WHO એ કહ્યું કે કોરોનાને લઈને હજી પણ સાવચેત રહેવાની […]

કોરોના મહામારી વચ્ચે હવે મારબર્ગ ઈન્ફેક્શને વધારી ચિંતા,આ દેશમાં મળી આવ્યા બે શંકાસ્પદ દર્દી, WHO સતર્ક

દિલ્હી:વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ કહ્યું કે ઘાનામાં ઈબોલા જેવા મારબર્ગ વાયરસના સંક્રમણના બે સંભવિત કેસ નોંધાયા છે.જો તેની પુષ્ટિ થઇ જાય છે, તો પશ્ચિમ આફ્રિકન દેશમાં આ પ્રકારનો ચેપનો આ પ્રથમ કેસ હશે.ડબ્લ્યુએચઓએ જણાવ્યું હતું કે આ રોગ, ઇબોલા જેવો અત્યંત ચેપી સંકામક રક્તસ્ત્રાવ તાવ છે.જે ચામાચીડિયાની એક પ્રજાતિ દ્વારા ફેલાય છે. મારબર્ગ સંભવિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code