1. Home
  2. Tag "who"

કોરોના પછી મંકીપોક્સ નામની બિમારીએ દુનિયાને ડરાવ્યા,WHOએ મંકીપોક્સને લઈને કહી આ વાત

કોરોના પછી મંકીપોક્સ નામની બિમારીએ દુનિયાને ડરાવ્યા WHOએ ફરી એકવાર મંકીપોક્સને “વધતો ખતરો” કહ્યું પરંતુ આ બાબતે રાહત વ્યક્ત કરતા કહી આ વાત દિલ્હી:કોરોના પછી મંકીપોક્સ નામની બિમારીએ દુનિયાને ડરાવ્યા છે.એટલા માટે છેલ્લા કેટલાક દિવસોથી તેની ખૂબ ચર્ચા થઈ રહી છે.WHOએ શનિવારે એક બેઠક બાદ કહ્યું કે,મંકીપોક્સ હાલમાં આંતરરાષ્ટ્રીય ચિંતાનું કારણ નથી.વાસ્તવમાં, WHO ના મહાનિર્દેશક […]

મંકિપોક્સને લઈને WHO એ ચિંતા વ્યક્ત કરી – અનેક દેશોમાં આ રોગની એન્ટ્રી

મંકિપોક્સનો વિશ્વભરમાં કહેર WHO એ વ્યક્ત કરી ચિંતા દિલ્હીઃ-વિશ્વભરમાં કોરોનાનો કહેર છે તો બીજી તરફ હવે મંકિપોક્સને લઈને ચિંતા વધી છે આવી સ્થિતિમાં  વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને વિતેલા દિવસને રવિવારના રોજ કહ્યું કે ઘણા દેશોમાં મંકીપોક્સના એક સાથે કેસ જોવા મળ્યા છે જ્યાં આ રોગ સામાન્ય રીતે જોવા મળતો નથી જેથી કહી શકાય કે આ વાઈરસ […]

મંકીપોક્સ વાયરસ 20 દેશોમાં પહોંચ્યો,200 કેસની પુષ્ટિ,WHOએ નિવેદન બહાર પાડ્યું 

મંકીપોક્સ વાયરસ 20 દેશોમાં પહોંચ્યો 200 કેસની થઇ પુષ્ટિ WHOએ નિવેદન બહાર પાડ્યું  દિલ્હી:મંકીપોક્સ વાયરસ 20 થી વધુ દેશોમાં ફેલાયો છે અને આ દેશોમાં લગભગ 200 કેસની પુષ્ટિ થઈ છે.આ સિવાય 100થી વધુ શંકાસ્પદ કેસ મળી આવ્યા છે. મંકીપોક્સના કેસો એવા દેશોમાં પણ જોવા મળ્યા છે જ્યાં તે પહેલાં ક્યારેય સાંભળ્યું ન હતું. વર્લ્ડ હેલ્થ […]

WHO વતી આશા વર્કસ બહેનાને ‘ગ્લોબલ હેલ્થ લીડર્સ એવોર્ડ’ એનાયત- PM મોદીએ  પાઠવી શુભેચ્છાઓ

WHO તરફથી આશા વર્કર બહેનોને ‘ગ્લોબલ હેલ્થ લીડર્સ એવોર્ડ’  આ ખુશીના મોકો પર PM મોદીએ  બહેનોને પાઠવી શુભેચ્છાઓ   દિલ્હીઃ- વિતેલા દિવસને રવિવારના રોજ વિશ્વ આરોગ્ય સંસ્થા  દ્વારા દેશની 10 લાખ આશાવર્કર સ્વયંસેવકોનું સન્માન કરવામાં આવ્યું હતું. WHO ડાયરેક્ટર-જનરલના ;ગ્લોબલ હેલ્થ લીડર્સ એવોર્ડ’  આ બહેનાનો સમ્માનિત કરાઈ છે. ભારતની 10 લાખ તમામ-મહિલા આશા (માન્યતા પ્રાપ્ત […]

મંકીપોક્સને પગલે કેન્દ્ર સરકાર એલર્ટ, તમામ રાજ્યોને સાબદા રહેવા તાકીદ

નવી દિલ્હીઃ દુનિયાના અનેક દેશોમાં કોરોના મહામારી વચ્ચે મંકીપોક્સના કેસ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. ભારતમાં હજુ સુધી મંકીપોક્સનો એક પણ કેસ સામે આવ્યો નથી. પરંતુ અન્ય દેશોમાં મોટી સંખ્યામાં કેસ સામે આવતા ભારત સરકાર પણ એલર્ટ બની છે. તેમજ દેશના રાજ્યોને સાવધ રહેલા સૂચના આપી છે. દરમિયાન મહારાષ્ટ્ર સરકારે મંકીપોક્સને લઈને એડવાઈઝરી જાહેર […]

મંકીપોક્સના ખતરાને લઈને WHO સતર્ક, ઈમરજન્સી બેઠક બોલાવી, યુરોપમાં કેસ ઝડપથી વધ્યા

મંકીપોક્સના ખતરાને લઈને WHO સતર્ક બોલાવી ઈમરજન્સી બેઠક યુરોપમાં કેસ ઝડપથી વધ્યા દિલ્હી:વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ મંકીપોક્સના ઝડપથી વધી રહેલા કેસોની ચર્ચા કરવા માટે નિષ્ણાતોની ઈમરજન્સી બેઠક બોલાવવાનું નક્કી કર્યું છે.અહેવાલ મુજબ,મીટિંગનો એજન્ડા વાયરસના પ્રસારણની રીત, સમલૈગિકો અને ઉભયલિંગી પુરુષોમાં તેનો ઉચ્ચ વ્યાપ તેમજ રસીની સ્થિતિ હોવાનું માનવામાં આવે છે. મેની શરૂઆતથી યુનાઇટેડ કિંગડમ, […]

કોવિડ-19માં ભારતમાં 47 લાખ લોકોના મોત WHOનો અહેવાલ, સરકારે રિપોર્ટ ફગાવ્યો

નવી દિલ્હીઃ વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે ડબલ્યુએચઓએ કોવિડ-19થી બારતમાં 47 લાખ વ્યક્તિઓના મોતના અંદાજનો રિપોર્ટ જાહેર કર્યો હતો. જો કે, ભારત સરકારે વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલને ફગાવી દીધો હતો. ડબલ્યુએચઓએ જાહેર કરેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જાન્યુઆરી 2020 થી ડિસેમ્બર 2021ના સમયગાળામાં લગભગ 47 લાખ લોકોના મોત થયા છે, જે સત્તાવાર રીતે આપવામાં […]

WHO ફાઈઝરની ‘પેક્સલોવિડ’ દવાને આપી મંજૂરી -કોરોનાના હળવા અને મધ્ય લક્ષણો ઘરાવતા દર્દીઓ માટે કારગાર

WHO ફાઈઝરની પેક્સલોવિડને આપી મંજૂરી અનેક રોગોની સારવારમાં થશે ઉપયોગ દિલ્હીઃ- દેશભરમાં કોરોના મહામારીના સમયગાળા દરમિયાન અનેક વેક્સિન અને દવાઓ વિકસાવવામાં આવી જેથી કરીને કોરોનાના સંક્રમણને અટકાવી શકાય ત્યારે હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન  એ કોરોના મહામારીમાં સારવાર માટે બહુરાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ કંપની ફાઈઝરની ‘પેક્સલોવિડ’  ટેબલેટની ભલામણ કરી છે. અગાઉ, રેમડેસિવિર અને  મોલનુપિવારિવને મંજૂરી આપવામાં આવી ચૂકી […]

GAIIS: ભારત માટે આયુર્વેદિક અને હર્બલ ઉત્પાદનો માટે વૈશ્વિક બજાર ઉભું કરવાની તક

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રિદિવસીય ગુજરાત મુલાકાત દરમિયાન WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (GCTM)નો શિલાન્યાસ કરશે અને ગ્લોબલ આયુષ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટ (GAIIS)નું ઉદ્ઘાટન કરશે તેમજ મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ જુગનાથ અને WHOના મહાનિર્દેશક ડૉ. ટેડ્રોસ ઘેબ્રેયસસ ખાસ ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય આયુષ મંત્રી સર્બાનંદ સોનોવાલે કહ્યું હતું કે, બંને ઈવેન્ટ્સ ભારતના આયુષ ઉદ્યોગ માટે […]

WHO ના પ્રમુખ આજથી ગુજરાતની ત્રણ દિવસીય મુલાકાતે, PM મોદી સાથે અનેક કાર્યક્રમોમાં લેશે ભાગ

WHO ના ડાયરેક્ટર ગુજરાતની ત્રણ દિવસીય મુલાકાતે  PM મોદી સાથે અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે અમદાવાદઃ- વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ડાયરેક્ટર જનરલ ડો. ટેડ્રોસ ઘેબ્રેયસસ આજરોજ સોમવારથી ત્રણ દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવનાર છે, ભારતે વિશ્વ આરોગ્ય સંસ્થાની કોરોના વાયરસને કારણે મૃત્યુની ગણતરી કરવાની પદ્ધતિ સામે વાંધો ઉઠાવ્યા બાદ વિવાદ વચ્ચે તેઓ ગુજરાતના પ્રવાસે આવનાર છે આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code