અમદાવાદ શહેરમાં મ્યુનિએ ચોમાસા પહેલા રોડ રિપેર કેમ ન કર્યા, હાઈકોર્ટે પૂછ્યો સવાલ
હાઈકોર્ટએ ચોમાસામાં રોડ ઉપર ખોદાયેલા ખાડા અંગે ટકોર કરી, પહેલા ફેઝમાં 29 માંથી 15 જંક્શન સુધારી દેવાયા છે, 05 થી 10 વર્ષના પ્લાનિંગ ઉપર ઓથોરિટીએ ફોકસ રાખવું જોઈએઃ હાઈકોર્ટ અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે શહેરના ટ્રાફિક નિયમન, અકસ્માતો ઘટાડવા અને રસ્તાઓના ઇન્ફ્રાસ્ટ્રકચર મામલે દાખલ કરેલી સુઓમોટો અરજીની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સવાલ […]