દિલ્હી-NCRમાં પવન સાથે ભારે વરસાદ, પરિવહન સેવાને વ્યાપક અસર
નવી દિલ્હીઃ દિલ્હી NCRમાં શુક્રવારની સવારે તેજ હવાઓ સાથે ભારે વરસાદ થયો હતો. કેટલાક વિસ્તારોમાં કરા પણ પડ્યા હતા, જેનાથી તાપમાનમાં ઘટાડો થયો હતો અને હવામાન ખુશનુમા બન્યું. જોકે, વરસાદને કારણે સવારે ઓફિસ આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આનાથી સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું. ભારતીય હવામાન વિભાગ (IMD) એ રાજધાની દિલ્હી માટે રેડ […]