સુરત અને તાપી જિલ્લામાં જંગલી પશુઓ માટે પાણીના 90 કૃત્રિમ પોઈન્ટ બનાવાયા
સુરત રેન્જમાં 140 દીપડાંનો વસવાટ દીપડાના ખોરાક માટે અન્ય પ્રાણીઓના બ્રિડિંગ સેન્ટર પણ શરૂ કરાયા પાણી અને ખોરાકની શોધમાં દીપડાં શહેરી વિસ્તારમાં ન આવે એવું આયોજન કરાયું સુરતઃ ઉનાળાની અસહ્ય ગરમીમાં જંગલ વિસ્તારમાં પ્રાણીઓને પાણી મળી રહે તે માટે વન વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં સુરત જિલ્લા અને તાપી જિલ્લામાં વન વિભાગ […]