ગાંધીનગરમાં ઈન્દ્રોડા પાર્કમાં આજથી વન્યજીવ સપ્તાહ, લોકોને નિશુલ્ક પ્રવેશ અપાશે
ગીર ફાઉન્ડેશન દ્વારા ઇન્દ્રોડા પાર્ક ખાતે વિવિધ થીમ સાથે ઉજવણી કરાશે, પ્રકૃતિ ઉદ્યાનમાં નાગરિકોને ભાગ લેવા અનુરોધ, બાળકો માટે વાઈલ્ડલાઈફ ક્વિઝનું પણ આયોજન કરાયુ ગાંધીનગરઃ શહેરના છેવાડે આવેલા ગીર ફાઉન્ડેશન દ્વારા ઇન્દ્રોડા પાર્ક ખાતે વિવિધ થીમ સાથે આજથી એટલે કે, તા. 2જીથી 8મી ઓક્ટોબર દરમિયાન વન્યજીવ સપ્તાહ ઊજવાણીનો પ્રારંભ કરાયો છે. આ ઊજવણીમાં વધુમાં વધુ […]