1. Home
  2. Tag "will be completed"

રામ મંદિર નિર્માણમાં અત્યાર સુધીમાં 1621 કરોડનો ખર્ચ, મંદિર એપ્રિલ 2026 સુધીમાં જ પૂર્ણ થશે

રામ મંદિરને દિવ્ય અને ભવ્ય બનાવવા માટે અત્યાર સુધીમાં 1621 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. નાણાકીય વર્ષ 2024-25માં મંદિર નિર્માણ સહિત અન્ય યોજનાઓ પર ૬૫૨ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. 7 જૂનના રોજ મણિરામ દાસના શિબિરમાં યોજાયેલી ટ્રસ્ટની બેઠકમાં આવક અને ખર્ચની વિગતો રજૂ કરવામાં આવી હતી. મંદિરના નિર્માણમાં થયેલા ખર્ચની વિગતો પણ […]

નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ પહેલા ધોરણ 1થી 8ના વિદ્યા સહાયકોની ભરતી પ્રકિયા પૂર્ણ કરી દેવાશે

ગાંધીનગરઃ  રાજ્ય સરકાર દ્વારા વિદ્યાસહાયકોની ભરતી કરવા માટેની પ્રક્રિયા મહિનાઓથી ચાલી રહી છે. છતાં હજુ પૂર્ણ થઈ નથી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા સરકારે 2600 શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી હતી . આ પછી ફાઇનલ મેરિટ જાન્યુઆરી-2023માં જાહેર કર્યા પછી હજુ સુધી સ્થળ પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી. હવે આગામી 15 દિવસમાં સ્થળ પસંદગી માટેની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code