રાજકોટમાં વિજય રૂપાણીના હસ્તે લોકાપર્ણના અનેક કાર્યક્રમો યોજાવાના હતા તે હવે કેન્સલ કરવા પડશે
રાજકોટઃ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી હવે પૂર્વ મુખ્યમંત્રી બની ગયા છે. રૂપાણીને એકાએક રાજીનામું આપવાની ફરજ પડી હતી. પરંતુ રૂપાણીના હસ્તે વડાપ્રધાન મોદીના જન્મ દિન પ્રસંગે રાજકોટમાં તા. 17 સપ્ટેમ્બરના રોજ 67 સ્થળોએ દિનદયાળ ઔષધાલયો ખુલ્લા મુકવાનો અને 26 ઈલેક્ટ્રિક બસનું લોકાર્પણનો કાર્યક્રમ નક્કી કરાયો હતો. આ ઉપરાંત રાજકોટના ગણેશોત્સવમાં પણ હાજરી આપવાના હતા. રૂપાણી […]