ઈરાન યુદ્ધનો થોડા અઠવાડિયામાં અંત આવી જશેઃ અમેરિકા
ન્યૂયોર્ક, 16 માર્ચ 2026: પશ્ચિમ એશિયામાં ભભૂકેલી યુદ્ધની જ્વાળાઓ વચ્ચે ટ્રમ્પ વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓએ મોટું નિવેદન આપ્યું છે. અમેરિકાનું માનવું છે કે ઈરાન સાથેનો આ સંઘર્ષ આગામી થોડા અઠવાડિયામાં જ સમાપ્ત થઈ શકે છે. જોકે, બીજી તરફ ઈરાને નમતું જોખવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે, જેના કારણે વૈશ્વિક બજારમાં તેલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. યુદ્ધના […]


