1. Home
  2. Tag "Will Remove"

સરસવનું તેલ સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ, જો તમે તેને દરરોજ ખાશો તો આ 6 સમસ્યાઓ દૂર થશે

જૂના સમયમાં, દાદીમાના રસોડામાંથી આવતી સુગંધમાં એક વસ્તુ સામાન્ય હતી, સરસવનું તેલ. તે ફક્ત સ્વાદિષ્ટ જ નહોતું, તે સ્વાસ્થ્યનો ખજાનો પણ હતો. પરંતુ સમય બદલાયો, રિફાઇન્ડ તેલ રસોડામાં પોતાનું સ્થાન બનાવી ગયું અને આપણે સરસવના તેલને બાજુ પર રાખ્યું. સાંધાનો દુખાવો અને સોજો ઓછો થશે: સરસવના તેલમાં હાજર ઓમેગા-3 ફેટી એસિડ અને બળતરા વિરોધી ગુણધર્મો […]

શિયાળામાં વાળની સમસ્યાઓ દૂર કરશે આ વસ્તુ, જાણો તેના ફાયદા

આપણે બધા લાંબા અને જાડા વાળ રાખવા માંગીએ છીએ. શિયાળાની ઋતુમાં વાળની યોગ્ય રીતે કાળજી લઈ શકાતી નથી. પરિણામે, વાળ શુષ્ક અને નિર્જીવ દેખાવા લાગે છે. વાળને મજબૂત બનાવવા માટે ઘણા હેર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવામાં આવે છે જે આપણા વાળને નુકસાન પણ પહોંચાડી શકે છે. તમારા વાળની સંભાળ રાખવા માટે તમે સરળતાથી ઉપલબ્ધ એલોવેરાનો ઉપયોગ […]

પોખરણના 26 વર્ષ બાદ અમેરિકા ભારત પરથી પરમાણુ પ્રતિબંધ હટાવશે

અમેરિકા સાથે ભારતના વધતા સંબંધો વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે. ભારતની મુલાકાતે આવેલા અમેરિકન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારનું કહેવું છે કે પોખરણ પરિક્ષણ બાદ લગાવવામાં આવેલા પ્રતિબંધો હટાવી લેવામાં આવશે. અમેરિકા તરફથી આ એલાન ભારત માટે સારા સમાચાર છે. આ સિવાય બંને દેશો વચ્ચે ભવિષ્યમાં પરમાણુ કરાર પણ થઈ શકે છે. મે 1998માં ભારતે પોખરણ […]

હિન્દુ દેવી-દેવતાઓ સંબંધિત વાંધાજનક પોસ્ટ ટ્વીટર ઉપરથી કરાશે દૂર, હાઈકોર્ટનો નિર્દેશ

દિલ્હીઃ સોસિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર હિન્દુ દેવી-દેવતાઓ સાથે સંબંધિત કેટલીક વાંધાજનક પોસ્ટ મામલે દિલ્હી હાઈકોર્ટમાં અરજી થઈ હતી. જેની સુનાવણીમાં હાઈકોર્ટે ટ્વીટરને આવી વાંધનજક પોસ્ટ દૂર કરવા નિર્દેશ કર્યો છે. તેમજ નોંધ્યું હતું કે, સોશિયલ મીડિયા કંપની લોકોની ભાવનોનું સન્માન કરેશે, તેમની સાથે વ્યવસાય કંપની કરે છે. દિલ્હી હાઈકોર્ટમાં ટ્વીટર ઉપર વાંધાજનક પોલ્ટ મામલે અરજી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code