વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજે કોમનવેલ્થ ગેમ્સના મેડલ વિજેતા ભારતીય ખેલાડીઓ મળશે
નવીદિલ્હીઃ બર્મિંગહામમાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના રમતવીરોએ પ્રશંનીય પ્રદર્શન કરીને કુલ 61 મેડલ જીત્યા હતા અને મેડલ ટેલીમાં પણ ચોથું સ્થાન મેળવ્યું હતું. ભારતના મેડલ વિજેતા ખેલાડીઓ સ્વદેશ પરત ફર્યા બાદ આજં શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શુભેચ્છા મુલાકાત લેશે, બર્મિંગહામમાં તાજેતરમાં યોજાયેલી કોમનવેલ્થ ગેઈમ્સમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને કુલ 61 મેડલ જીત્યા હતા. […]