શિયાળાના ઉનના ગરમ કપડાથી લઈને બ્લેન્કેટને વોશ કરવા માટે જોઈલો આ આસાન નુસ્ખાઓ
ઉનના કપડાને ક્યારેય ગરમ પાણીમાં વોશ ન કરવા પગના મોજાને ગરમ પાણીથી વોશ કરી શકાય છે હવે શિયાળો આવી ગયો છે આવી સ્થિતિમાં માળીયે ચઢાવેલા ગરમ કપડા કાઢવાનો પમ વખત આવી ગયો છે, આપણે દરરોજ સ્વેટર, સાલ ,ટોપી ,મોજા જેવા ગરમ વસ્ત્રો પહેરતા હોઈએ છીએ અને રાત્રે બ્લેન્ક્ટે પણ ઓઢીએ છીએ જો કે એક અઠવાડજિયા […]