1. Home
  2. Tag "with"

આસિયાન દેશો સાથેના આપણા જોડાણને વધુ ગાઢ બનાવશેઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આજે, હું 21મી આસિયાન-ભારત અને 19મી પૂર્વ એશિયા શિખર સંમેલનમાં ભાગ લેવા માટે પ્રધાનમંત્રી શ્રી સોનેક્સે સિફાનદોનના આમંત્રણ પર વિયેન્ટિઆનની, લાઓ પીડીઆરની બે દિવસની મુલાકાતે જઈ રહ્યો છું. આ વર્ષે અમે અમારી એક્ટ ઈસ્ટ પોલિસીનો એક દાયકા ઉજવી રહ્યા છીએ. હું આસિયાન નેતાઓ સાથે મળીને આપણી વ્યાપક […]

શિલ્પા શેટ્ટી સહિતની અભિનેત્રીઓ ઉંમર વધવાની સાથે લાગે છે વધારે સુંદર, જાણો તેનું રહસ્ય

બોલિવૂડ અને ટીવી જગતની અનેક સુંદર અભિનેત્રીઓ લોકોના દિલ પર રાજ કરે છે. એવી ઘણી અભિનેત્રીઓ છે જે ઉંમરને અવગણી રહી છે. વાસ્તવમાં, આ અભિનેત્રી વધતી ઉંમરની સાથે નાની થઈ રહી છે. ઘણી અભિનેત્રીઓ 50 થી વધુની ઉંમદરની છે પરંતુ તેઓ 25ની ઉંમરની દેખાય છે. મલાઈકા અરોરા 50 વર્ષની થઈ ગઈ છે પરંતુ વધતી ઉંમર […]

જેતપુર પાવી તાલુકામાં ‘સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા’ની થીમ સાથે જાગૃતતા ફેલાવવામાં આવી

અમદાવાદઃ દેશભરમાં ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા ઝુંબેશ અંતર્ગત રાજ્યના છોટાઉદ્દેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકામાં ‘સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા’ની થીમ સાથે જાગૃતતા ફેલાવવામાં આવી હતી. અમારા છોટાઉદ્દેપુર જિલ્લાના પ્રતિનિધિ રાજેશ રાઠવા જણાવે છે કે, આ થીમ મુજબ વાંકી ગામની શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શાળાની સફાઈ હાથ ધરવામાં આવી હતી. અમારા બનાસકાંઠાના પ્રતિનિધિ સંજીવ ચૌધરીના જણાવ્યા અનુસાર […]

અમેરિકાના રાષ્ટ્રપતિ ઈઝરાયેલના પ્રધાનમંત્રી સાથે મધ્ય પૂર્વમાં યુદ્ધને રોકવા માટે કરશે ચર્ચા

નવી દિલ્હીઃ તાજેતરમાં જ હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહનું ઈઝરાયેલના હુમલામાં મોત થયું હતું. જે બાદ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને રવિવારે કહ્યું કે તેઓ ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ સાથે વાત કરશે. તે માને છે કે મધ્ય પૂર્વમાં સંપૂર્ણ પાયે યુદ્ધ ટાળવું જોઈએ. બાયડેને વોશિંગ્ટન માટે એરફોર્સ વન પ્લેનમાં સવાર થતાં આ વાત કહી હતી. આ થવું […]

કોલકાતા રેપ કેસમાં ચોંકાવનારો ખુલાસો, ક્રાઈમ સીન સાથે છેડછાડનો દાવો

• બનાવની રાતે ફરજ પર હાજર તબીબે કર્યો ગંભીર આક્ષેપ • કોલકાતા પોલીસ ઉપર તબીબે કર્યાં ગંભીર આક્ષેપ નવી દિલ્હીઃ કોલકાતાના આરજી કર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં મહિલા ડોક્ટર સાથે થયેલી નિર્દયતામાં મોટો ખુલાસો થયો છે. જે રાત્રે બલાત્કાર-હત્યાની ઘટના બની તે રાત્રે ત્યાં હાજર તબીબે ક્રાઈમ સીન સાથે ચેડાં કરવામાં આવ્યા હોવાનો ગંભીર આરોપ […]

રાજનાથસિંહે અમેરિકાના રક્ષા સચિવ સાથે કરી દ્વિપક્ષીય બેઠક

• બંને દેશો વચ્ચે રક્ષા સહયોગ ગતિવિધીઓને પ્રગાઢ બનાવવા ચર્ચા • સિક્યોરિટી ઓફ સપ્લાય સિસ્ટમ-લાયઝન ઓફિસર્સની નિમણૂક અંગે MOU નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે અમેરિકા મુલાકાત દરમિયાન પેન્ટાગોનમાં અમેરિકન રક્ષા સચિવ લોઇડ ઓસ્ટિન સાથે મુલાકાત કરી હતી. અને બંને દેશો વચ્ચે રક્ષા સહયોગ ગતિવિધીઓને પ્રગાઢ બનાવવા ચર્ચા કરી હતી. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની મુલાકાત […]

પત્ની કે પ્રેમીકા સાથે ઝારખંડના આ ફેમસ હિલ સ્ટેશન ફરવા જાઓ, યાદગાર બનશે તમારી ટ્રિપ

તમે પણ તમારી પત્ની કે પ્રેમિકા સાથે કોઈ સારી જગ્યાએ ફરવા જવા માંગતા હશો અને તમે ઝારખંડ કે રાજ્યાના આજુબાજુના રહેવાશી છો તો ઝારખંડના આ હિલ-સ્ટેશન પર જઈ શકો છો. લગન પછી તમે પણ તમારી મહેબૂબા સાથે ઝારખંડના આ હિલ સ્ટેશન પર ફરવા જઈ શકો છો. જો લગ્ન પછી તમે પતિ-પત્ની કી સારી જગ્યાએ ફરવા […]

પતિ સાથે ફરવા જવા માંગો છો તો, શ્વેતા તિવારીના બીચ આઉટફિટ્સ જરૂર ટ્રાય કરો

જો તમે પણ તમારા પતિ સાથે ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો અને આઉટફિટ શોધી રહ્યા છો, તો તમે શ્વેતા તિવારીના આ ખાસ આઉટફિટને ટ્રાય કરી શકો છો. જો તમે પણ શ્વેતા તિવારીની જેમ સુંદર દેખાવા માંગો છો, તો તમે તેના આઉટફિટ્સ ટ્રાય કરી શકો છો. ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી તેના દરેક આઉટફિટમાં ખૂબ જ […]

વેનેઝુએલાએ પેરુ સાથે રાજદ્વારી સંબંધો પર પૂર્ણવિરામ મુક્યો

નવી દિલ્હીઃ વેનેઝુએલાના રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામો પર પેરુના વિદેશ પ્રધાન જેવિયર ગોન્ઝાલેઝ-ઓલેચેઆના નિવેદનને કારણે વેનેઝુએલાએ પેરુ સાથે રાજદ્વારી સંબંધો તોડવાનો નિર્ણય લીધો છે. વેનેઝુએલાના વિદેશ પ્રધાન યવાન ગિલે ટ્વિટર પર પોસ્ટ કર્યું, “વેનેઝુએલાના લોકોની ઇચ્છા અને આપણા બંધારણની અવગણના કરનારા પેરુવિયન વિદેશ પ્રધાનના અવિચારી નિવેદનોને પગલે અમને આ નિર્ણય લેવાની ફરજ પડી છે.” સિન્હુઆ ન્યૂઝ […]

દિવસની શરૂઆત સવારે ખાલી પેટ ચિયા સીડ્સથી કરો, વજન ઘટાડવાની સાથે તમારું હૃદય પણ સ્વસ્થ બનશે.

આજકાલ લોકોમાં સ્વસ્થ રહેવા માટે બદામ અને બીજ ખાવાનું ચલણ ઘણું વધી ગયું છે. સ્વસ્થ રહેવા માટે લોકો પોતાના આહારમાં વિવિધ બીજ અને બદામનો સમાવેશ કરે છે. ચિયા બીજ આમાંથી એક છે, જે પ્રોટીન, ફાઈબર અને ઓમેગા-3 ફેટી એસિડ જેવા પોષક તત્વોથી ભરપૂર છે. આ બીજ બળતરા ઘટાડીને તમારા એકંદર સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code