1. Home
  2. Tag "woman"

નરેન્દ્ર મોદીએ સંવિધાન હત્યા દિવસ પર કટોકાટી સામેની લડાઈમાં સામેલ યોદ્ધાને યાદ કર્યાં

1975માં દેશમાં લાદવામાં આવેલી કટોકટી સામેની લડાઈમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ‘સંવિધાન હત્યા દિવસ’ પર આ અંધકારમય યુગની લડાઈમાં સામેલ દરેક યોદ્ધાને સલામ કરી છે. આ સંદર્ભમાં, પીએમ મોદીએ તેમના સત્તાવાર X હેન્ડલ પર લખ્યું હતું કે, “અમે આપણા બંધારણમાં સમાવિષ્ટ સિદ્ધાંતોને મજબૂત કરવા અને વિકસિત ભારતના આપણા સ્વપ્નને સાકાર કરવા […]

બોમ્બે હાઇકોર્ટે મહિલા સામેની FIR રદ કરી અને કહ્યું- ‘માનવ દાંત ખતરનાક હથિયાર નથી’

બોમ્બે હાઈકોર્ટમાં આજે મહિલાએ ભાભીએ બચકું ભર્યું હોવાની અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ કેસમાં કોર્ટે મહિલાની એફઆઈઆર રદ કરવાનો આદેશ આપ્યો છે અને કહ્યું છે કે, ‘માનવ દાંત ખતરનાક હથિયાર નથી, જે કોઈ વ્યક્તિને ગંભીર ઈજા પહોંચાડે.’ સામાન્ય ઈજા મુદ્દે મહિલાએ ભાભી સામે કરી ફરિયાદ એક મહિલાએ વર્ષ 2020માં પોતાની ભાભી પર […]

અમદાવાદમાં લૂંટારૂ શખસો રિક્ષામાં બેઠેલી મહિલાના દાગીના ભરેલું પર્સ ઝૂંટવીને પલાયન

વહેલી સવારે ચિમનભાઈ બ્રિજ પર બન્યો બનાવ કાળુપુરથી એક્ટિવા પર લૂંટારૂ શખસો રિક્ષાનો પીછો કરી રહ્યા હતા રૂપિયા 13.56 લાખના સોનાના દાગીનાની લૂંટની ફરિયાદ નોંધાઈ અમદાવાદઃ શહેરના ચિમનભાઈ બ્રિજ પર એક્ટિવા પર આવેલા લૂંટારૂ શખસો રિક્ષામાં બેઠેલી મહિલાનું સોનાના દાગીના ભરેલું પર્સ ઝૂંટવીને પલાયન થઈ ગયા હતા. મહિલા કાળુપુર રેલવે સ્ટેશનથી રિક્ષામાં બેઠી હતી. અને […]

સૈફ અલી ખાન ઉપર હુમલો કરનાર આરોપીને સિમ કાર્ડ પશ્ચિમ બંગાળની મહિલાએ આપ્યાનું ખૂલ્યું

મુંબઈઃ બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર થયેલા હુમલાના કેસમાં એક નવો વળાંક આવ્યો છે. પોલીસે જણાવ્યું કે અભિનેતા પર હુમલો કરનાર આરોપીને સિમ કાર્ડ આપનાર મહિલા પશ્ચિમ બંગાળની રહેવાસી છે. આ મહિલાનું નામ ખુકુમોઈ શેખ છે. મુંબઈ પોલીસની એક ટીમ મહિલાની પૂછપરછ માટે પશ્ચિમ બંગાળ ગઈ હતી. પોલીસે ખુકુમોઈ શેખનું નિવેદન નોંધ્યું. જોકે, અત્યાર […]

મહિલાને પાર્ટ ટાઈમ જોબ વિશેની રીલની લીંક ક્લિક કરવી પાડી ભારે, લાખોની છેતરપીંડનો બની ભોગ

સોશિયલ મીડિયાનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે સારું છે પરંતુ જ્યારે તેનો દુરુપયોગ થાય છે ત્યારે તે એટલું જ ખરાબ છે. ઈન્સ્ટાગ્રામ પર રીલ પર ક્લિક કરવું મુંબઈની એક મહિલા માટે મોંઘુ પડ્યું છે. જેથી તેને 6.37 લાખ રૂપિયાનું નુકસાન થયું હતું. મુંબઈના ગોરાઈ વિસ્તારની એક મહિલાએ ઈન્સ્ટાગ્રામ પર પાર્ટ ટાઈમ જોબની જાહેરાત […]

જમ્મુઃ આતંકવાદી બનવા પાકિસ્તાન ગયેલી. મહિલા સહિત 14 વ્યક્તિને ભાગેડુ જાહેર કરાઈ

કોર્ટે રાજોરી જિલ્લાના કોત્રંકા સબ-ડિવિઝનમાંથી એક મહિલા સહિત 14 લોકોને ભાગેડુ જાહેર કર્યા છે અને તેમની સામે કાર્યવાહી શરૂ કરી છે. આ બધા ઘણા વર્ષો પહેલા આતંકવાદી બનવા માટે પાકિસ્તાન ગયા હતા અને આજદિન સુધી પાછા ફર્યા નથી. મેજિસ્ટ્રેટે ચેતવણી આપી છે કે જો આ તમામ લોકો 30 દિવસની અંદર પોતાને પોલીસને હવાલે નહીં કરે […]

બેંગ્લુરુઃ ઓલા ડ્રાઇવરે મહિલાને મુસાફરી રદ કરવા પર મારી થપ્પડ

પૂણેઃ બેંગલુરુમાં એક ઘટના પ્રકાશમાં આવી. જેમાં ઓલા સાથે સંકળાયેલા એક ઓટો ડ્રાઈવરે એક છોકરીને રાઈડ કેન્સલ કર્યા બાદ દુર્વ્યવહાર કર્યો અને થપ્પડ મારી હતી. યુવતીએ આ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. વિજયનગર સબ-ડિવિઝનના મદદનીશ પોલીસ કમિશનર ચંદન કુમારે પીડિતાને ખાતરી આપી હતી કે આ મામલે કાયદેસરની કાર્યવાહી […]

આ જ સદીમાં વિશ્વની વિસ્તી તેની ટોચે પહોંચવાની સંભાવના, 2080માં 10.2 અબજ જેટલી વસ્તી હોઇ શકે છે વર્લ્ડ પોપ્યુલેશન

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વસ્તી દિવસ પર જાહેર કરાયેલા રિપોર્ટમાં એક ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આવનારા દાયકાઓમાં વિશ્વની વસ્તી ખૂબ જ ઝડપથી વધવાની આશા છે. યુનાઈટેડ નેશન્સનો અંદાજ છે કે વર્ષ 2080માં વિશ્વની વસ્તી 10.2 અબજની ટોચે પહોંચી શકે છે. આ પછી, સદીના અંત સુધીમાં, વસ્તીમાં ઘટાડો ફરી એકવાર […]

મહિલાઓ ત્વચાને ચમકતી રાખવા માટે ઘરે જ કરો આટલુ કામ, મળશે ચોક્કસ ફાયદો 

જો તમે ફ્રીકલ્સથી છુટકારો મેળવવા માટે કુદરતી રીત શોધી રહ્યા છો, તો એલોવેરા તમારા માટે શ્રેષ્ઠ ઉત્પાદન છે. તમે સાચું સાંભળ્યું છે, એલોવેરા ત્વચાની સમસ્યાઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં એલોઈન નામનું તત્વ હોય છે, જે ત્વચાના રંગને સુધારીને ફોલ્લીઓ અને ડાઘને હળવા કરવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં, તમે તમારા ચહેરા પરના ફિકલ્સને […]

પત્ની જ્યારે પતિની સેવા કરે,ત્યારે થાય છે આ લાભ,દરેક સ્ત્રી માટે જાણવા જેવી વાત

શાસ્ત્ર અનુશાર શાસ્ત્ર માં આ વાત વિશે જે કહેવાયુ છે તે ને વિસ્તારમાં આજે અમે તમને જણાવીશું.શાસ્ત્ર અનુસાર આપણે જોવા જઈએ તો મહિલાના હાથમાં એક દેવગુરુ બૃહસ્પતિ એ વાસ કરે છે અને પુરુષના પગમાં એક દૈત્યગુરુ શુક્રાચાર્ય છે. માટે જયારે કોઈ મહિલા એ તેના પતિના પગ દબાવે છે ત્યારે દેવ અને દાનવ બંનેના મળવાથી તમને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code