ચિલોડા હાઈવે પર મગોડી ગામના પાટિયા પાસે ટ્રકે બાઈકને ટક્કર મારતા મહિલાનું મોત, એકને ઈજા
ગાંધીનગરઃ રાજ્યમાં રોડ અકસ્માતો વધતા જાય છે.જેમાં વધુ એક અકસ્માત ગાંધીનગરના ચિલોડા નજીક સર્જાયો છે. ચીલોડા પોલીસ મથકના મગોડી ગામના પાટીયા પાસે ટ્રક ચાલકે પોતાનો ટ્રક પૂરફાટ ઝડપે હંકારીને બાઈકને પાછળથી ટક્કર મારતાં વતનથી પરત આવી રહેલા સગા ભાઈ-બહેન ઉછળીને રોડ પર પટકાયા હતા. આ અકસ્માતમાં બહેનનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે ભાઈને […]