નીતિ આયોગનો રિપોર્ટ: 2017થી મહિલાઓના ક્રેડિટ એક્સપોઝરમાં 4.8 ગણો ધરખમ વધારો
નવી દિલ્હી, 8 એપ્રિલ 2026: ભારતની અર્થવ્યવસ્થામાં મહિલાઓની ભાગીદારી માત્ર નામ પૂરતી નહીં, પરંતુ પાયાના પથ્થર સમાન બની રહી છે. નીતિ આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલા “ફ્રોમ બોરોઅર્સ ટુ બિલ્ડર્સ: વિમેન એન્ડ ઇન્ડિયાઝ ઇવોલ્વિંગ ક્રેડિટ માર્કેટ” રિપોર્ટની બીજી આવૃત્તિમાં ચોંકાવનારા અને પ્રોત્સાહક આંકડા સામે આવ્યા છે. રિપોર્ટ અનુસાર, ભારતમાં મહિલા લોન લેનારાઓ હવે રૂ. 76 […]


