ભાવનગરની આ ગ્રામ પંચાયત છેલ્લા 20 વર્ષથી મહિલા સરપંચ થકી સમરસ
ભાવનગરઃ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાનું બોરડી ગામ, એટલે એક એવું ગામ જ્યાં 20 વર્ષથી મહિલા સરપંચ થકી ગ્રામ પંચાયત સમરસ બનીને વિકાસની કેડી કંડારી છે. વધુમાં આ 21મી ટર્મમાં પણ મહિલા સરપંચ લીલાબેન પ્રતાપસિંહ મોરી 21મી વખત સરપંચ બન્યા છે.આ અંગે મહિલા સરપંચ લીલાબેન મોરી જણાવે છે કે, તેઓ 30 વર્ષની ઉંમરથી બોરડી ગામના સરપંચ […]