15મી ઓગસ્ટનાં સ્વતંત્રતા દિવસે યુવા કોંગ્રેસના કાર્યક્રમમાં મહિલાઓ ધ્વજવંદન કરશે
અમદાવાદઃ દેશભરમાં 77મો સ્વતંત્રતા દિવસની ઉજવણી ભારતભરમાં ધુમધામથી કરવામાં આવશે. ભારતીય યુવા કોંગ્રેસ દ્વારા દેશમાં દરેક રાજ્ય, જિલ્લા અને તાલુકા સ્તરે મહિલાઓ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમનુ આયોજન કરવામાં આવશે તેમ ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ મનીષા પરીખે જણાવ્યું હતુ, તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં બેંગ્લોર ખાતે ભારતીય યુવા કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું જેમાં મહિલા સશક્તિકરણની […]