મહિલા કર્મીઓએ નોકરીમાં જોડાણ પહેલા માતૃત્વ ધારણ કર્યુ હશે તો પણ મેટરનીટી રજા મળશે
ગુજરાત સરકારે લીધો મહત્વાનો નિર્ણય ઘણી મહિલાઓએ નોકરીની ભરતી દરમિયાન માતૃત્વ ધારણ કર્યું હોય તો મેટરનીટી લીવ મળતી ન હતી મહિલાઓને પણ નોકરીમાં જોડાયા પછી 180 દિવસની સંપૂર્ણ માતૃત્વ રજા મળશે ગાંધીનગર: ગુજરાત સરકારે મહિલા કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારના વિવિધ વિભાગોમાં મહિલા કર્મચારીઓની ભરતી થાય છે. નવી નિમણુંક થાય ત્યારે જો મહિલા […]