1. Home
  2. Tag "women"

કાનપુરઃ મહિલાના કપડા અને બુરખો પહેરીને હોસ્પિટલના સ્ત્રી વોર્ડમાં ફરવુ યુવાનને પડ્યું ભારે

લખનૌઃ ઉત્તરપ્રદેશના કાનપુરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક શખ્સ બુરખો પહેરીને હોસ્પિટલના મહિલા વોર્ડમાં બિંદાસ્ત ફરતો હતો. જેને લોકોને પકડીને માર માર્યો હતો. બાદમાં તેને પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં બુરખો પહેરીને ફરનાર યુવાન તબીબની કારનો ડ્રાઈવર હોવાનું જાણવા મળે છે. આ બનાવને પગલે લોકોમાં તરેહ-તરેહની અટકળો વહેતી થઈ હતી. […]

બરેલીમાં વેપારીના ઘરમાંથી લાખોની લૂંટઃ લૂંટારૂઓએ મહિલાઓનું સન્માન જાળવ્યું !

દિલ્હીઃ બરેલીના નવાબગંજના બરૌર ગામમાં સીમેન્ટ-સળીયાના વેપારી જલીસ અહેમદના ઘરમાં રાત્રિના સમયે અજાણ્યા શખ્સો ઘુસ્યાં હતા અને 15 લાખની રોકડ તથા પાંચ લાખના દાગીના અને એક કારની લૂંટ ચલાવીને પલાયન થઈ ગયા હતા. બીજા દિવસે બપોરના સમયે કાર ફરીદપુર હાઈવે પરથી મળી આવી હતી. વેપારી પોતાના ખેતરમાં મકાન બનાવીને તેના ઉપરના માળમાં રહેતા હતા. જ્યારે […]

હવે નેશનલ ડિફેન્સ એકેડમીના દરવાજા યુવતીઓ માટે ખુલશે, સરકારે લીધો આ નિર્ણય

હવે છોકરીઓ માટે નેશનલ ડિફેન્સ એકેડમીના દરવાજા ખુલશે સરકારનો મહિલાઓને NDA દ્વારા સેનામાં સ્થાઇ કમિશન આપવાનો નિર્ણય કોર્ટે પણ સરકારના આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરી નવી દિલ્હી: અત્યારે જ્યારે હવે મોટા ભાગના ક્ષેત્રોમાં મહિલાઓ પુરુષ સમોવડી બની રહી છે ત્યારે હવે મહિલાઓ રક્ષા ક્ષેત્રમાં પણ કારકિર્દી બનાવી શકશે. હવે મહિલાઓ રાષ્ટ્રીય રક્ષા એકેડમી એટલે […]

પ્રવાસ દરમિયાન હેર સ્ટાઈલ બગડી જાય છે? આટલું કરો અને બનાવો તમારી મુલાકાતને આરામદાયક

મુસાફરી દરમિયાન વાળનું રાખો ધ્યાન સિમ્પલ હેરસ્ટાઈલ મુસાફરીને બનાવશે આરામદાયક વાળ તુટવાની ચિંતાથી પણ મળશે રાહત મુસાફરી કરીએ ત્યારે દરેક વ્યક્તિ માટે સૌથી મોટી સમસ્યા એક જ હોય છે અને તે છે હેર સ્ટાઈલ. મુસાફરી દરમિયાન પવન અને ધૂળ અડતા ક્યારેક વાળ ભુખરા થઈ જાય તો ક્યારેક રફ થઈ જાય, પણ હવે તેનાથી રાહત મળશે. […]

મહિલાઓ બની કરિયર સેવી, જોબ પોર્ટલ પર અરજીઓમાં 40%નો ઉછાળો

મહિલાઓ છે નોકરીની શોધમાં જોબ પોર્ટલ પર અરજીઓમાં 40%નો ઉછાળો અલગ-અલગ સેક્ટરમાં મહિલાઓની ભાગીદારી વધી નવી દિલ્હી: કોરોના મહામારીના આ સમય દરમિયાન દેશમાં વર્ક ફ્રોમ હોમનું કલ્ચર વધ્યું છે અને પાર્ટ ટાઇમ નોકરીઓની પણ ભરમાર છે ત્યારે હવે ઑનલાઇન જોબ પોર્ટલ પર  નોકરીની શોધ કરતી મહિલાઓની સંખ્યામાં પણ 40 ટકાનો વધારો નોંધાયો છે. નવી રીતો […]

અજાણ્યા નંબર ઉપરથી આવતા ફોન પણ કરાવી શકે છે લાભઃ આ રહ્યું તેનું ઉદાહરણ

દિલ્હીઃ આજના આધુનિક જમાનામાં મોટાભાગના લોકો સ્માર્ટ ફોનનો વપરાશ કરે છે. તેમજ અજાણ્યા નંબરથી અવાર-નવાર ફોન આવતા હોય છે. અનેક લોકો આવા અજાણ્યા નંબર ઉપરથી આવતા ફોનને રિસીવ કરવાનું ટાળે છે. પરંતુ ઓસ્ટેલિયાની એક મહિલાને અજાણ્યા નંબર ઉપર આવેલા ફોનથી જેકપોટ લાગ્યો છે. આ મહિલાને અજાણ્યા નંબરથી અનેકવાર ફોન આવ્યાં હતા જો કે, ફોન નંબરથી […]

મહિલાઓમાં સલવાર સૂટ ઓલ ટાઈમ ફેવરિટઃ જાણો ટ્રેન્ડ

દેશમાં સૌથી વધારે મહિલા સલવાર શૂટ પહેરવાનું પસંદ કરે છે. મહિલાઓ વેસ્ટર્ન ડ્રેસ પહરે તો પણ ઈન્ડિયન સલવાર સૂટમાં વધારે સુંદર દેખાય છે. સલવાર કમીજ અને સલવાર સૂટ એવો ડ્રેસ જે ટ્રેડિશનલ પ્રસંગ્રોમાં સૌથી વધારે મહિલાઓ પહરે છે. આવો જાણીએ મહિલાઓને પસંદના પાંચ પ્રકારના સલવાર સૂટ અંગે… ફેબ્રિક વોમેન ફેબ્રિક વોમેન સલવાર સૂટ દેખાવમાં ફીટ […]

મહિલાઓએ સશક્ત દેખાવા માટે પેન્ટ પહેરવાની જરૂર નથી, આ ફેશન ટીપ્સ અપનાવી શકો છો

મહિલાઓએ પોતાની તાકાત સાબિત કરવા માટે પુરુષોની જેમ કપડા પહેરવાની જરૂર નહીં હોવાનું જાણીતી ફેશન ડિઝાઈનર અનીતા ડોંગરે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું. મહિલાઓ એક જ સમયે ખુબસુરત અને શક્તિશાળી લાગી શકે છે, કારણ કે શક્તિ અંદર હોય છે. ડ્રેસ એ જ પહેલો જે કમ્ફર્ટેબલ હોય અને આપની પર્સનાલિટીને શોભે. જરૂરી નથી કે, પેન્ટ-શર્ટ પહેરીને જ […]

મહિલાઓ માટે ખાસ: લિપસ્ટિકની ખરીદી વખતે રાખો આ વાતનું ધ્યાન

લિપસ્ટિક ખરીદતા પહેલા રાખવું ધ્યાન ધ્યાન ન રાખવું પડી શકે છે ભારે સ્વાસ્થ્યને નુક્સાન થવાની વધે છે સંભાવના સુંદરતા અને સ્ત્રીને વર્ષો જૂનો સંબંધ છે, આવી વાતો આપણે ઘણી વાર સાંભળી હશે. સ્ત્રીઓ પોતાની સુંદરતા વધારવા માટે તથા સુંદર બની રહેવા માટે અનેક પ્રયાસ કરતી હોય છે અને કરતા રહેવું જોઈએ. પરંતુ તેમાં પણ ધ્યાન […]

દુનિયામાં પુરુષોની સરખામણીએ મહિલાઓનું આયુષ્ય લાંબુઃ એક રિપોર્ટમાં કરાયો દાવો

દિલ્હીઃ દુનિયાભરમાં પુરુષો અને મહિલાઓના આયુષ્ય સંબંધિત રિપોર્ટ પ્રકાશિત થઈ છે. વર્લ્ડ હેલ્થ સ્ટેટિસ્ટિક રિપોર્ટ 2021માં સામે આવ્યું છે કે, ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં મહિલાઓનું આયુષ્ય પુરુષોની સરખામણીએ વધુ હોય છે. એટલે કે મહિલાઓ પુરુષો કરતા વધારે જીવે છે. જો કે, આરોગ્યના મામલે મહિલાઓ પુરુષોથી પાછળ છે. એક્સપર્ટ આ ગ્લોબલ ટ્રેન્ડ પાછળ સારા આરોગ્યના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code