1. Home
  2. Tag "women"

મહિલાઓ સામેની હિંસા નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ 2022 : જાણો શું છે આ દિવસનું મહત્વ?

દિલ્હી: મહિલા સામેની હિંસા નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ 2022: ‘મહિલાઓ સામેની હિંસા નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ’ દર વર્ષે 25 નવેમ્બરે મહિલાઓ સામેની હિંસા અટકાવવા અને વિશ્વભરમાં મહિલાઓને જાગૃત કરવા માટે ઉજવવામાં આવે છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB) અનુસાર, વર્ષ 2020માં લોકડાઉન દરમિયાન મહિલાઓ અને બાળકો સામેના પરંપરાગત ગુનાઓમાં ઘટાડો થયો હતો, પરંતુ દેશમાં અપરાધિક […]

પબ્લિક રિલેશન્સ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા – અમદાવાદ ચેપ્ટર દ્વારા શહેરની સફળ મહિલાઓની સાહસિક ભાવનાની પ્રશંસા અને સન્માન કરવા માટે ઉડાન ઇવેન્ટનું ખાસ આયોજન

અમદાવાદ : દર વર્ષે 19મી નવેમ્બરે વિશ્વભરમાં ઉજવવામાં આવતા મહિલા ઉદ્યોગ સાહસિક દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્લોબલ ઈકોનોમીમાં મહિલા ઉદ્યોગપતિઓના યોગદાનને ઓળખવાનો છે. હાલના તબક્કામાં વિશ્વભરમાં લગભગ 85% ખરીદીઓ અને  $20 ટ્રિલિયનના  ગ્લોબલ ખર્ચ મહિલાઓ દ્વારા કરવામાં આવે છે અને એટલે જ આ દિવસ વ્યવસાયી મહિલાઓ માટે વધુ અનુકૂળ વાતાવરણ ને ટેકો આપવા સમર્થન કરે છે. […]

જાહેર જીવનમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધવું જોઈએઃ રાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આઇઝોલમાં મિઝોરમ વિધાનસભાના સભ્યોને સંબોધિત કર્યા હતા. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, પર્વતીય વિસ્તારોની ભૌગોલિક સ્થિતિ વિકાસ માટે ખૂબ જ પડકારજનક છે; પરંતુ તેમ છતાં મિઝોરમે તમામ માપદંડો પર અને ખાસ કરીને માનવ વિકાસના ક્ષેત્રમાં નોંધપાત્ર કામ કર્યું છે. શિક્ષણ અને આરોગ્યસંભાળ એ સુશાસનના બે મહત્વના સ્તંભો હોવાથી, […]

થાનગઢમાં ગટર ઊભરાવવાના મુદ્દે મહિલાઓએ નગરપાલિકામાં હોબાળો મચાવી તોડફોડ કરી

સુરેન્દ્રનગરઃ  જિલ્લાના થાનગઢ શહેરમાં ભૂગર્ભ ગટર વારંવાર ઉભરાતી હોવાની જુદા જુદા વિસ્તારોમાંથી વ્યાપક ફરિયાદો ઉઠી હતી. જેમાં વોર્ડ નં.5ના રહીશોએ આ સમસ્યાથી કંટાળી નગરપાલિકા કચેરીમાં હોબાળો મચાવી તોડફોડ કરી હતી. તેના પગલે પોલીસ બોલાવવી પડી હતી. અગાઉ પણ નાગરિકોએ ગટર ઉભરાતી હોવાની ફરિયાદો કરી હતી, પણ એનો કોઈ નિકાલ ન આવતા નગરપાલિકાના સત્તાધિશો સામે નાગરિકોમાં […]

પાકિસ્તાનમાં મહિલાઓ હવે પતિ-સાસરિયાના ત્રાસનો કરી રહી છે વિરોધ, છૂટાછેડાના કેસમાં વધારો

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં થયેલા એક સર્વેમાં ચોંકાવનારી વાત સામે આવી છે. હવે પુરૂષો કરતાં સ્ત્રીઓ વધુ છૂટાછેડા લઈ રહી છે. તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે, મહિલાઓ હવે વધુ સશક્ત બની રહી છે. લગ્ન પછી મહિલાઓ હવે પોતાનું અપમાન સહન કરતી નથી. પાકિસ્તાનમાં મહિલાઓ છૂટાછેડા માટે અરજી કરી શકતી નથી, પરંતુ તેઓ પતિની સંમતિ […]

તો આ કારણે ખરે છે સ્ત્રીઓના વાળ,ન કરવી જોઈએ આવી ભૂલ

સ્ત્રીઓ કે જે પોતાની સુંદરતાને લઈને કોઈ પણ પ્રકારની બાંધછોડ કરતી નથી, પોતાની સુંદરતાને લઈને હંમેશા સતર્ક અને કાળજી લેનારી સ્ત્રીઓ ક્યારેક એવી ભૂલ કરતી હોય છે જેના કારણે તેમને અનેક સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. જેમ કે શહેરમાં રહેતી સ્ત્રીઓને વાળ ઉતરવાની સમસ્યા થતી હોય છે. આવામાં તેમની કેટલીક સામાન્ય ભૂલ તેમને વધારે […]

મેકઅપને લઈને મહિલાઓએ પોતાના આ વિચારોને બદલવા જોઈએ

સુંદરતા અને સ્ત્રી, આ વિશે એવુ કહી શકાય કે સ્ત્રી એ શરીર છે તે સુંદરતા તેની આત્મા છે, કારણ કે દરેક સ્ત્રી પોતાની સુંદરતા માટે તે તમામ પ્રકારની કાળજી રાખે છે જેની તેને જરૂર હોય છે અથવા તે તેને ગમતું હોય છે. પણ દરેક સ્ત્રીઓ મેકઅપને લઈને જે વિચારતી હોય છે તે વિચારોને બદલવો જોઈએ. […]

પ્રધાનમંત્રી જન ધન યોજનામાં મહિલાઓની ભાગીદારી વધીઃ 56 ટકા ખાતા મહિલાઓના

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી જન ધન યોજના (PMJD) હેઠળ લાખો લોકોએ બેંકમાં ખાતા ખોલાવ્યાં છે. PMJDYનો પ્રારંભ થયો ત્યારથી આજદિન સુધીમાં 46.25 કરોડ કરતાં વધારે લાભાર્થીઓને બેંકિંગ સેવાઓ ઉપલબ્ધ થઇ, લોકોએ રૂ. 1,73,954 કરોડ જમા કરાવ્યા છે. દેશમાં 46.25 કરોડ PMJDY ખાતાઓમાંથી, 37.57 કરોડ (81%) સંચાલિત થઇ રહ્યા છે. લગભગ 56% જન ધન ખાતાધારકો મહિલાઓ છે […]

નેવીની મોટી જાહેરાત,અગ્નિવીરની પ્રથમ બેચમાં 20% મહિલાઓ હશે

નેવીની મોટી જાહેરાત અગ્નિવીરની પ્રથમ બેચમાં 20% મહિલાઓ હશે joinindiannavy.gov.in પર અરજી કરો દિલ્હી:અગ્નિપથ યોજના હેઠળ સેનામાં ભરતીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.આ યોજના હેઠળ ભારતીય નૌકાદળમાં ભરતી માટેની અરજી પ્રક્રિયા જુલાઈ 01, 2022 થી શરૂ થઈ ગઈ છે.આમાં અરજી કરવા માટે ઉમેદવારોને 22 જુલાઈ સુધીનો સમય આપવામાં આવ્યો છે.જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ નેવીમાં અગ્નિવીરોની […]

શું તમે જાણો છો યુવકોની તુલનામાં યુવતીઓ પોતાના શોખની વસ્તુઓ માટે ભારે ખર્ચ કરે છે

યુવતીો પોતાનામાં કરે છે ઘણો ખર્ચ પાર્લરથી લઈને અનેક મોંધી વસ્તુઓ ખરીદે છે સામાન્ય રીતે સ્ત્રીઓ અવનવી શોપિંગ કરવાની શોખીન હોય છે,ખાસ કરીને કપડા,ચંપલ અને બેગ તેમનવી ફર્સ્ટ પાયોરિટી હોય છે અને આ શોખ માટે તેઓ હજારો સુધી રુપિયા પે કરી શકે છે તેો પોતાના શોખ માટે ક્યારેય પૈસા ખર્ચ કરતા અચકાતી નથી, મહિલાો ખાસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code