વિમેન્સ પ્રીમિયર લીગ ક્રિકેટઃ ગુજરાત જાયન્ટ્સે યુપી વોરિયર્સને આઠ રનથી હરાવ્યું
નવી દિલ્હીઃ વિમેન્સ પ્રીમિયર લીગ ક્રિકેટમાં ગુજરાત જાયન્ટ્સે યુપી વોરિયર્સને આઠ રનથી હરાવ્યું હતું. રાત્રે નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ગુજરાત જાયન્ટ્સ માટે જીત જરૂરી હતી. પ્રથમ બેટિંગ કરવા આવેલા ગુજરાતે કેપ્ટન બેથ મૂનીના 52 બોલમાં અણનમ 74 રનની મદદથી 20 ઓવરમાં 8 વિકેટે 152 રન બનાવ્યા હતા. યુપીની ટીમ દીપ્તિ શર્માના […]