1. Home
  2. Tag "won"

કર્ણાટકમાં નેશનલ યુથ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગુજરાતની દીકરી રમાણી કુમકુમે સિલ્વર મેડલ જીત્યો

અમદાવાદઃ સાબરકાંઠા જિલ્લાની યશકલગીમાં વધુ એક મોરપીંછનો ઉમેરો કરતી સાબર સ્પોર્ટ્સ સ્ટેડિયમ હિંમતનગર દિકરી રામાણી કુમકુમ. માર્ચ મહિનામાં કર્ણાટકના ઉડુપી ખાતે સમગ્ર દેશના 800થી વધુ ખેલાડીઓએ યુથ નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. જેમાં સાબર સ્પોર્ટ્સ સ્ટેડિયમ ની દિકરી રામાણી કુમકુમે આ સ્પર્ધામાં અંડર -18માં 5.49 મીટર લોંગ જમ્પ  થકી સિલ્વર મેડલ જીત્યો છે. રામાણી […]

ટોક્યો પેરાલિમ્પિકઃ ભારતીય ખેલાડીઓએ 5 ગોલ્ડ સહિત 19 મેડલ જીતી રચ્યો ઈતિહાસ

દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓએ એક ગોલ્ડ સહિત સાત મેડલ જીત્યાં હતા. ભારતીય ખેલાડી નીરજ ચોપડાએ ગોલ્ડ જીતીને દુનિયામાં ભારતનું ગૌવર વધાર્યું છે. હવે ટોક્યો પેરાલિમ્પિકમાં પણ ભારતીય ખેલાડીઓએ ઇતિહાસ રચી નાખ્યો છે. ભારતીય ખેલાડીઓએ પાંચ ગોલ્ડ સહિત 19 મેડલ જીતી ભારતીય સ્પોટર્સ બાબતે ટિપ્પણીઓ કરનારાઓની બોલતી બંધ કરી નાખી છે. હવે 2024નો પેરાલિમ્પિક પેરિસમાં […]

ભારતીય ક્રિકેટ ટીમ સ્પિનરોની મદદથી ઈંગ્લેન્ડ સામે 5-0થી ટેસ્ટ સીરિઝ જીતી શકે છેઃ ઈંગ્લેન્ડના પૂર્વ બોલર

દિલ્હીઃ ઇંગ્લેન્ડના પૂર્વ સ્પિનર ​​મધુસુદન સિંઘ ‘મોન્ટી’ પાનેસરનું માનવું છે કે જો આગામી ટેસ્ટ શ્રેણી દરમિયાન ગરમ ​​હવામાનમાં ઈંગ્લેન્ડની પીચ સ્પિનરોને મદદરૂપ સાબિત થાય છે, જેથી ભારતીય ટીમ યજમાન ઇંગ્લેન્ડને 5-0થી હરાવી શકે છે. વિરાટ કોહલીની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા આગામી મહિને ન્યુઝીલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ્સ (ડબ્લ્યુટીસી)ની ફાઈનલ રમશે. ત્યારબાદ ઇંગ્લેન્ડ સામે 4 ઓગસ્ટથી […]

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઃ 219 બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો બિનહરીફ જીત્યાં

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર વેગવંતો બન્યો છે. ગઈકાલે ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે અનેક ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા હવે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. બીજી તરફ નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં 219 જેટલી બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો બિનહરીફ જીત્યા હોવાનો દાવો ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે. તા. 28મી ફેબ્રુઆરીએ નગરપાલિકા, જિલ્લા પંચાયત અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code