ગુજરાત સાયન્સ સિટીમાં આયોજિત સાયન્સ કાર્નિવલ 2026 સફળતાપૂર્વક પૂર્ણ
અમદાવાદ, 30 માર્ચ, 2026 – Science Carnival 2026 અમદાવાદ સ્થિત ગુજરાત સાયન્સ સિટી ખાતે ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટી દ્વારા આયોજિત સાયન્સ કાર્નિવલ 2026 તા. 27 થી 29 માર્ચ 2026 દરમિયાન ભવ્ય રીતે યોજાઈને સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત આ કાર્નિવલમાં રાજ્યભરના વિવિધ શાળાઓ અને કોલેજોમાંથી હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ […]


