1. Home
  2. Tag "work"

બિહારમાં, મતદાર યાદીઓના વિશેષ સઘન સુધારણાનું 66 ટકા કાર્ય પૂર્ણ

પટનાઃ બિહારમાં, મતદાર યાદીઓના વિશેષ સઘન સુધારણાનું 66 ટકા કાર્ય છેલ્લી સમયમર્યાદાના લગભગ બે અઠવાડિયા પહેલા પૂર્ણ થઈ ગયું છે. રાજ્યમાં કુલ 7 કરોડ 89 લાખ હાલના મતદારોમાંથી, ગઈકાલે સાંજે 6 વાગ્યા સુધીમાં 5 કરોડ 22 લાખ મતદારોના ગણતરી ફોર્મ એકત્રિત કરવામાં આવ્યા છે. આ સુધારણા અભિયાન 24 જૂને શરૂ થયું હતું. ચૂંટણી પંચે આ […]

ભાજપ સ્થળોના નામ બદલવાનું અને ભ્રમ ફેલાવવાનું કામ કરે છેઃ શિવપાલ યાદવ

લખનૌઃ સમાજવાદી પાર્ટી (SP) ના મહાસચિવ અને ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી શિવપાલ સિંહ યાદવે ભાજપ સરકાર પર પ્રહારો કરતા કહ્યું કે ઉત્તર પ્રદેશમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP) મોંઘવારી, બેરોજગારી અને ખેડૂતો વિશે વાત કરવાને બદલે નામ બદલી રહી છે અને ભ્રમ ફેલાવી રહી છે. વિધાન ભવનમાં પત્રકારો સાથે વાત કરતા શિવપાલ યાદવે કહ્યું કે યોગી […]

અભિનેતા મનોજ બાજપેયીની જયદીપ અહલાવતે કરી પ્રશંસા, સાથે કામ કરવોનો અનુભવ કર્યો શેર

જાણીતા અભિનેતા જયદીપ અહલાવતે ફરી એકવાર ‘પાતાલ લોક 2’ થી દર્શકોને પ્રભાવિત કર્યા છે. પાતાલ લોક 2 થોડા સમય પહેલા રિલીઝ થઈ હતી અને લોકો તેના વખાણ કરતા થાકતા નથી. પાતાલ લોક 2 પછી, જયદીપ હવે ધ ફેમિલી મેન સીઝન 3 માં જોવા મળશે. ધ ફેમિલી મેનમાં જયદીપ અને મનોજ બાજપેયીને સામસામે જોવા ખૂબ જ […]

નિમહંસને માનસિક સ્વાસ્થ્ય અને ન્યુરોસાયન્સ ક્ષેત્રે પ્રશંસનીય કાર્ય બદલ રાષ્ટ્રપતિએ અભિનંદન પાઠવ્યા

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નીમહંસ બેંગલુરુમાં તેની સુવર્ણ જયંતિની ઉજવણી પ્રસંગે માનસિક સ્વાસ્થ્ય અને ન્યુરોસાયન્સના ક્ષેત્રમાં પ્રશંસનીય કાર્ય માટે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે NIMHANS આજે માનસિક સ્વાસ્થ્ય અને ન્યુરોસાયન્સના ક્ષેત્રમાં વિશ્વમાં અગ્રેસર છે. વધુમાં રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું હતું કે, આપણા સમાજમાં માનસિક બીમારી અંગેની ધારણા સારી નથી. પરંતુ NIMHANS જેવી સંસ્થાઓએ માનસિક […]

દરેક પંચાયતમાં સહકાર કોઈને કોઈ સ્વરૂપે કામ કરવું જોઈએઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં 10 હજાર નવી રચાયેલી બહુહેતુક પેક્સ, ડેરી અને મત્સ્યઉદ્યોગ સહકારી મંડળીઓનું ઉદ્ઘાટન કર્યું હતું. આ અવસરે અમિત શાહે કહ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદીના સહકારથી સમૃદ્ધિના મંત્રને સાકાર કરવા માટે દરેક પંચાયત સુધી સહકારનો વિસ્તાર કરવો પડશે અને આ માટે દરેક ગામ સુધી PACSની […]

મેંટલ હેલ્થના આ પાંચ સૌથી મોટા લક્ષણો છે, શું તમે પણ કરો છો આ કામ?

મેંટલ હેલ્થનું સૌથી મોટું લક્ષણ ઊંઘની ભારે કમી છે. જેના કારણે ઘણી શારીરિક સમસ્યાઓ પણ શરૂ થઈ જાય છે. આજની ખરાબ અને મેર્ડન લાઈફસ્ટાઈલના કારણે લોકો શારીરિક અને માનસિક બંને સમસ્યાઓનો સામનો કરવા લાગ્યા છે. આ એવી સમસ્યાઓ છે જેના કારણે વ્યક્તિ અનેક ગંભીર બીમારીઓનો શિકાર બની શકે છે. તંદુરસ્ત વ્યક્તિએ 6-8 કલાકની ઊંઘ લેવી […]

રક્ષાબંધન પહેલા તમારા ઘરને આપો આકર્ષક લૂક, ઓછા ખર્ચે થશે કામ

કોઈપણ તહેવાર પહેલા ઘર સાફ કરવું ખૂબ જ જરૂરી છે, નહીં તો મહેમાનો આવે ત્યારે શરમ અનુભવાય છે. રક્ષાબંધનનો તહેવાર પણ થોડા દિવસોમાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં જો તમે પણ તમારા ઘરને સુંદર બનાવવા માંગતા હશો. • તમારા ઘરને આ રીતે સુંદર બનાવો સૌથી પહેલા તમારા આખા ઘરને બરાબર સાફ કરવું પડશે, ફર્નિચર અને […]

શું કોફી બનાવ્યા પછી તમે પણ ફેંકી દો છો કોફી ગ્રાઉંડ, આ પાંચ વસ્તુઓમાં આવે છે કામ

કોફી બનાવ્યા પછી તમે કોફી ગ્રાઉંડનું શું કરો છો? જો ફેંકી દો છો તો હવે એવું ના કરતા.સારી કોફી પીવા માંગતા હોવ તો તમે કોફીને સારી રીતે બ્લેન્ડ કરો. સરસ કોફી બનાવીને પોતે પીવે છે અને પાર્ટનરને પણ આપે છે, પણ પછી કોફીના ગ્રાઉંડનું શું કરે છે? જો તમારો જવાબ છે કે તમે તેને કચરામાં […]

40ની ઉંમરે સુંદર અને ચમકદાર સ્કિન મેળવવા મોગો છો તો રાતે સૂતા પહેલા કરી લો આ કામ

ઘણીવાર 40 વર્ષથી વધુની મહિલાઓ 20 વર્ષની છોકરીઓ જેવી દેખાવા માંગે છે. આવામાં તે રાત્રે સૂતા પહેલા આ વસ્તુનો ઉપયોગ કરી શકે છે.જો તમે પણ હંમેશી જવાન દેખાવા માંગો છો તો દરરોજ રાતે સૂતા પહેલા તમારા ફેસ પર આ વસ્તુ જરૂર લગાવો. મહિલાઓ જ્યારે 40ની ઉંમરમાં આવે છે, ત્યારે તેમની સ્કિનની ચમક ઓછી થવા લાગે […]

ફ્રીઝમાં આ રીતે રાખો વસ્તુઓ, ક્યારેય ગંદી નહીં થાય, માત્ર 2 સેકન્ડનું કામ કરવું પડશે

ફ્રિજને સાફ રાખવું મુશ્કેલ કામ નથી. માત્ર થોડી સાવધાની અને રોજ આ કામ કરવાથી ફ્રિઝ હંમેશા ચમકદાર અને ગંદકીથી મુક્ત રહી શકે છે. તો આજથી જ આ ટિપ્સ અપનાવો અને તમારા ફ્રીજને હંમેશા સાફ રાખો. કોઈપણ ડબ્બાને ફ્રીઝમાં રાખતા પહેલા તેને સરખી રીતે લૂછી લો. આનાથી ફ્રિઝ સાફ રહેશે અને ડબ્બા રાખ્યા પછી ફ્રિજની સપાટી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code